Question
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
ખુશાલી, વિચાર, છિદ્ર, મોબાઇલ

Answer

ખુશાલી, છિદ્ર, મોબાઈલ, વિચાર.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવીને લખો :  
મનસ્વીએ વાર્તાની ચોપડી હેતાર્થને આપી. (કોને)
શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો :
હારબંધ
વાક્ય યોગ્ય છે કે અયોગ્ય તે લખો:
વારંવાર હાથ ધોઈએ તો ચામડી ખરાબ થઈ જાય.
સાચાં વાક્યો સામે ખરાની નિશાની કરો : 
____ ભવિષ્યમાં સૂર્યયાન સૂર્ય સુધી પહોંચી શકાશે.
____ ભવિષ્યમાં સૂર્યયાન દ્વારા સૂર્ય સુધી પહોંચી શકાશે.
____ ભવિષ્યમાં સૂર્યયાન દ્વારા સૂર્ય સુધી પહોંચી ગયા.
આપેલ શબ્દનો અર્થ લખો:
શત 
સત 
લોકનૃત્ય વિશે લખો:
રૂમાલ નૃત્ય
શબ્દ સાથે બંધબેસતો શબ્દ મૂકો :
 નાનકડો
શબ્દમાં કયા બે વ્યંજનો જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
મસ્તુલ
કહેવતનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો:
જાત મહેનત ઝિંદાબાદ
યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્યપંક્તિ પૂરી કરો :
ગાયે લીધાં ગાનાં _________ રે અસતરીએ લીધાં નાનાં બાળ, (વાછરું, ધરતી)