Question
શબ્દ સાથે બંધબેસતો શબ્દ મૂકો :
 નાનકડો

Answer

ચિરાગ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
સૂર, સંગીત, દીદી, મજા
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
બેસતું વર્ષ
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
બોલ્યો
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
બાળકોએ વાતવાતમાં ખોટી જીદ ન કરવી જોઈએ. (હઠ)
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
વર્ગનાં બધાં બાળકોએ ચાલતી વાતને ટેકો આપ્યો. (વાતમાં સૂર પુરાવવો.)
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
ફરજ, એકમ, વાત, દાયકો
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
અમે ગાજર બીટ ટમેટું અને મૂળાનું કચુંબર બનાવ્યું.
પ્રાસવાળા શબ્દો લખો : નામ
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
અમે કોઈક વખત રસોઈ કરીએ છીએ.
આપેલ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
લખતી-વાંચતી