Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રસાયણ સંયોજન નું દ્રાવણ $AgNO_3$ ના દ્રાવણ સાથે પ્રકિયા કરીને $Y$ ના અવક્ષેપ આપે છે .જે સંકીર્ણ $Z$ આપવા માટે $NH_4OH$ માં ઓગળી જાય છે.જ્યારે $Z$ ની પ્રકિયા મંદ $HNO_3$ સાથે કરવામાં આવે છે ત્યારે $Y$ ફરીથી દેખાય છે તો રસાયણિક સંયોજન $X$ શું હશે ?
જો મિથાઇલ આયોડાઇડ અને ઇથાઇલ આયોડાઇડને સમાન પ્રમાણમાં મિશ્ર કરી મિશ્રણની શુષ્ક ઇથરમાંના ધાત્વીય સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મળતી શક્ય નીપજતી સંખ્યા .................... થશે.