Question
શેરીને વાળીને સજ્જ શા માટે કરવામાં આવે છે ?

Answer

ભક્ત ભગવાનને પોતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપે છે. તે માટે તે શેરીની સફાઈ કરાવે છે અને આંગણામાં ફૂલ વેરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free