Question
શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $= ...……........$

Answer

$\pi rl$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે બિંદુનો $X-$યામ ઋણ અને $Y-$યામ ધન હોય તે બિંદુ $................$ ચરણમાં હોય. $($પ્રથમ, દ્રીતીય, ચતુર્થ$)$
પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ $............$ હોય છે.
$5$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્ર $3$ સેમી અંતરે આવેલ જીવાની લંબાઈ $..........$ સેમી થાય, $(3, 4, 8)$
$................$ એ ચતુષ્કોણ $\text{ABCD}$ નો એક વિકર્ણ છે. $(AB, AD, AC)$
તૃતીય ચરણમાં આવેલ બિંદુના બંને યામ $................$ હોય. $($ધન, ઋણ, અસંમેય$)$
$p(x)=x^3-3 x^2+7 x+15$ માટે $p(3)=$ _______. (36, 27, 63)
ચતુષ્કોણ $\text{ABCD}$ માં $ \angle A = \angle B = 100^\circ $ અને $ \angle C = 80^\circ $ હોય, તો $ \angle D  ………… (80^\circ , 100^\circ , 120^\circ )$
યામ $-$ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ $........$ છે . $(30^\circ , 60^\circ , 90^\circ )$
$12$ સેમી બાજુ વાળા સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ $6$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણ ના કશેત્ર કરતાં $..............$ ગણું હોય.$( 2, 4, 8)$
જે ખૂણાનું માપ $180^\circ $ અને $360^\circ $ ની વચ્ચે હોય તે ખૂણાને $...........$ કહેવાય છે.