Question
શોધો. $2\frac{1}{3} \div \frac{3}{5}$

Answer

$ 3\frac{8}{9}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$150\%$ દશાંશ$-$અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો
નીચેની બાબતો પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો . $[(-3) \times 4] \times (-2) = [(-2) \times (-3)] \times 4$
શું સરાસરી દરેક અવલોકનથી મોટી છે $?$ કારણ આપો.
એક અઠવાડિયા દરમિયાનના તમારા ઊંઘવાના કલાકની સરાસરી શોધો.
ઊંઘવાના કલાક $: 9, 10, 8, 9, 7, 9, 11$
કઈ સંખ્યા મોટી છે તે લખો: $5.98 \times 10^{5}$ અને $9.95 \times 10^{2}$
ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલિઓ બનાવો : $y$ માં $b$ ઉમેરો.
$0.65$ દશાંશ $-$ અપૂર્ણાંકને ટકામાં ફેરવો.
બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપેલા છે. એકરૂપતાની ખૂબાખૂ શરતના ઉપયોગથી ચકાસો કે ત્રિકોણો એકરૂપતા હોય, તો તેને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવો : $\triangle DEF$ અને  $\triangle PQR$  માં ,
$( i ) \angle D = 60^\circ , \angle F = 80^\circ , DF = 6$ સેમી
$(ii) \angle Q = 60^\circ , \angle R = 80^\circ , QP = 6$ સેમી
શોધો : $(1) 25.39 \times 10000$                $(2) 46.05 \times 100$
એક ત્રિકોણના બહિષ્કોણનું માપ $75^\circ$ છે અને તેના એક અંત:સંમુખકોણનું માપ $35^\circ $ છે. બીજા અંત:સંમુખકોણનું માપ શોધો.