Question
શોધો : $(i) 51$ અને $34$ દરેકના  $\frac{4}{17}$

Answer

$(i) 12$    $(ii) 8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલામાંથી સજાતીય પદોનું જૂથ બનાવો $: 3a, -5, 4ab, - 7a, b, - 6ab, 2b, ab, 3,10a, 11$
સજાતીય પદો સાથે ગોઠવી સાદું રૂપ આપો $: (a + b) – (a - b) - a - b$
એક લોકલ ક્રિકેટ ટિમ એક સીઝનમાં $20$ મેચ રમે છે. તેમાંથી $25\%$ મેચ જીતે છે, તો તેઓ કેટલી મેચ જીત્યા હશે ?
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ $:
3x + 1 = 13 (x = 4)$
ભાગાકારા કરો:$\frac{16}{25}\div\frac{24}{35}$
નીચેના ખુણાઓના પૂરકકોણ જણાવો: $1) 37^\circ $    $2) 101^\circ $      $3) 89^\circ $      $4) 45^\circ $
એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ $9$ સેમી અને $14$ સેમી છે. ત્રીજી બાજુ કયા બે માપની વચ્ચે હશે ?
$5$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બહારની બાજુ તેને ફરતે $2$ સેમી દૂર વર્તુળ આવેલું છે, તો બંને વર્તુળનો પરિઘ શોધો.
જેની પરિમિતિ $280$ મીટર અને લંબાઈ $80$ મીટર છે તે લંબચોરસ પ્લૉટનું ક્ષેત્રફળ શોધો.
$-810$ ને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો.