Question
સજાતીય પદો સાથે ગોઠવી સાદું રૂપ આપો $: (a + b) – (a - b) - a - b$

Answer

$b - a$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$8 \times 53 \times(-125)$
આપેલા ત્રિકોણોના અંગોના માપ પરથી નક્કી કરો કે બે ત્રિકોણો ખૂબાખૂ શરતથી એકરૂપ છે કે નહીં ?
 $ \triangle ABC $ માટે $ \angle B = 75^\circ , \angle C = 35^\circ , BC = 5$ સેમી
$ \triangle DEF $ માટે $ \angle P = 75^\circ $ , PQ = 5 સેમી, $ \angle R = 35^\circ $
$-2$ અને $-1$ ની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો.
ભાગાકારા કરો: $0.4 \div 100=..............$
ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો:
$1) 3l = 42$      $ 2) \frac{b}{2} = 6$
$3) \frac{p}{7} = 4$       $4) 4x = 25$
એક કાર $1$ લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને $16$ કિમી અંતર કાપે છે, તો તે કારે $2 {\frac{3}{4}}$ લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે ?
શોધો : $(i) 651.2 \div4$     $(ii) 14.49 \div7$      $(iii) 3.96 \div4$      $(iv) 0.80 \div5$
જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $500$ મીટર અને $300$ મીટર છે. તો $1$ મી $2$ જમીનની કિંમત $₹\  10,000$ હોય, તો તેની કિંમત શોધો.
નીચે આપેલી રેખાકૃતિઓમાથી કઈ બે રેખાકૃતિઓમાથી ચતુષ્ફલક બનાવી શકાય તેમ છે $?$:
શોધો :$ \frac{5}{63} – (-\frac{6}{21}) $