Question
શરદ પૂનમની રાતે તમે શું કરો છો?

Answer

શરદ પૂનમની રાતે શીતળ ચાંદની રેલાતી હોય ત્યારે ચાંદની ઝીલવા અમે ખુલ્લા આકાશ નીચે બેસીએ છીએ. એ રાતે દુધ-પૌંઆ ખાઈએ છીએ. રાતે રાસ-ગરબા પણ રમીએ છીએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free