MCQ
શ્રેણીકો $A$ અને $B$ માટે જો $A B=4 I$ તો $A^{-1}=\ .........$
  • A
    $4B$
  • B
    $4 B^{-1}$
  • C
    $\frac{1}{4} B$
  • D
    $\frac{1}{4} B^{-1}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $y = {{{{\sin }^{ - 1}}x} \over {\sqrt {1 - {x^2}} }}$, તો $(1 - {x^2}){{dy} \over {dx}}= . . . .$
જો $a,b,c$ એ શૂન્યતર સંખ્યા છે કે જેથી $\int_0^1 {(1 + {{\cos }^8}x)(a{x^2} + bx + c)\,dx} = \int_0^2 {(1 + {{\cos }^8}x)(a{x^2} + bx + c)\,dx} $ તો દ્રીઘાત સમીકરણ $a{x^2} + bx + c = 0$ માટે . . ..
ત્રિ-ઘાતાંકીય વાસ્તવિક બહુપદી $P ( x )$ એ $x =-3$ આગળ શૂન્ય ધરાવે છે. જો $P ( x )$ એ $x=1$ આગળ સ્થાનીય ન્યૂનતમ અને  $x=-1$ આગળ સ્થાનીય મહતમ ધરાવે છે અને  $\int_{-1}^{1} P ( x ) d x =18$ આપેલ હોય તો બહુપદી $P ( x )$ ના બધા સહગુણકોનો સરવાળો મેળવો.
જો $\int \limits_0^1 \frac{1}{\left(5+2 x -2 x ^2\right)\left(1+ e ^{(2-4 x)}\right)} dx =\frac{1}{\alpha} \log _{ e }\left(\frac{\alpha+1}{\beta}\right)$ $\alpha, \beta > 0$ હોય,તો $\alpha^4-\beta^4=..........$
જો $sin^{-1}x\leq cos^{-1}x$ હોય તો, $x\in ...............$
$\alpha, \beta, \gamma \neq 0$ માટે જો $\sin ^{-1} \alpha+\sin ^{-1} \beta+\sin ^{-1} \gamma=\pi$ અને $(\alpha+\beta+\gamma)(\alpha-\gamma+\beta)=3 \alpha \beta$ હોય તો $\gamma$  ની કિમંત મેળવો.
જો $x = A\cos 4t + B\sin 4t$, તો ${{{d^2}x} \over {d{t^2}}} = $
જો $A$  અને $ B $ બે શ્રેણિક છે કે જેથી $B = - {A^{ - 1}}$ $BA$, તો ${(A + B)^2} = $
જો  $[x]$ એ મહતમ પૂર્ણાંક વિધેય છે તો સંકલન $\int_{-\pi / 2}^{\pi / 2}[[x]-\sin x] d x$ ની કિમંત મેળવો.
ધારો કે $A=\left[\begin{array}{ll}1 & 2 \\ 0 & 1\end{array}\right]$ અને $B=I+\operatorname{adj}(A)+(\operatorname{adj} A)^2+\ldots \ldots+(\operatorname{adj} A)^{10}$. તો , શ્રેણિક $B$ નાં તમામ ધટકોનો સરવાળો ..........છે