શ્રી.સી.વી.રામન ને પ્રકાશની કઇ ધટના માટે નોબલ આપવામાં આવ્યું હતું?
  • A
    પ્રકીર્ણન
  • B
    વિવર્તન
  • C
    ધ્રુવીભવન
  • D
    વ્યતિકરણ
Easy
Download our app for free and get startedPlay store
a
The Nobel Prize in Physics \(1930\) was awarded to Sir Chandrasekhara Venkata Raman for his work on the scattering of light and for the discovery of the effect named after him.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મેઘધનુષ શેના કારણે રચાય છે?
    View Solution
  • 2
    માધ્યમમાં પ્રકાશનો વેગ $1.5 \times {10^8}m/s$ ,હોય તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 3
    $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર $1.5 f$ અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબ અંતર ....... $f$ થાય 
    View Solution
  • 4
    $15\, cm$  કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબનું રેખીય પરિમાણ તે પદાર્થથી બમણું છે. જો પ્રતિબિંબ આભાસી હોયતો પદાર્થનું સ્થાન ......$cm$ હશે.
    View Solution
  • 5
    માછલી ઉપર તરફ $3 m/s$ ના વેગથી ગતિ કરે છે.માછલીને તેના તરફ આવતા પક્ષીનો વેગ $9 m/s$ દેખાતો હોય તો પક્ષીનો મૂળ વેગ કેટલા ......$ms^{-1}$ હશે?
    View Solution
  • 6
    બે માધ્યમ $A$ અને $B$ $\left(v_{ A }-v_{ B }\right)$ માં પ્રકાશની ઝડપનો તફાવત $2.6 \times 10^{7} m / s$ છે. જો માધ્યમ $B$ નો વક્રીભવનાંક $1.47$ હોય તો માધ્યમ $B$ અને માધ્યમ $A$ ના વક્રીભવનાંકનો ગુણોતર........... થશે.

    $\left( c =3 \times 10^{8} ms ^{-1}\right)$

    View Solution
  • 7
    $A.$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, પ્રસરણની દિશા પર આધારિત છે.

    $B.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ, પ્રકાશની તરંગલંબાઈથી સ્વતંત્ર છે.

    $C.$ પ્રકાશની ઝડપ ઉદગમની ગતિથી સ્વતંત્ર છે.

    $D.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ તીવ્રતાથી સ્વતંત્ર છે.

    નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    અંર્તગોળ અરીસાના કેન્દ્રલંબાઇ શોધવાના પ્રયોગમાં વસ્તુ $u$ અને પ્રતિબિંબ અંતર $v$ નો આલેખ કેવો મળે?
    View Solution
  • 9
    ગુરૂદ્રષ્ટિ ખામી ધરાવતા વ્યક્તિનું નજીકનું બિંદુ $60\, cm$ છે. આ પુસ્તક વ્યક્તિ $25\, cm$ ના અંતરે વાંચી શકે તેથી આંખના લેન્સ માટે ક્યા પાવરનો લેન્સ ઉપયોગ કરવો જોઈએ?
    View Solution
  • 10
    અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ . . . . .
    View Solution