Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાટકોણ પ્રિઝમ $\left(30^{\circ}-60^{\circ}-90^{\circ}\right)$ ની કર્ણરેખા પર પ્રવાહીનું ટીપુ ઢોળેલ છે. (આકૃતિ જુઓ) પ્રિઝમની નાની બાજુ પર પ્રકાશને પડવા દેવામાં આવે છે. આનાથી પ્રકાશનું કિરણ પૂર્ણ પરાવર્તન પામે છે. તો વકીભનાંકનુ મહત્તમ મૂલ્ય $...........$
પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે જેથી આપાતકોણ એ નિર્ગમન કોણ જેટલો થાય છે અને આ દરેક ખૂણાની પ્રિઝમકોણના $(3/4)$ ને જેટલો છે. તો વિચલન કોણ .......$^o$ છે.
બિંદુવત પદાર્થ $24 \, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ પર અરીસા તરફ ગતિ કરે છે. જ્યારે તે $60\,\, cm$ અંતરે હોય ત્યારે તેનો વેગ $9 \, cm/sec$ છે તે ક્ષણે પ્રતિબિંબનો વેગ શું હશે?