$F=F_{0}\left(1-\left(\frac{t-T}{T}\right)^{2}\right)$
જ્યાં $F_{0}$ અને $T$ અચળાંકો છે. બળ માત્ર $2T$ સમયગાળા માટે લગાવવામાં આવે છે. તો $2 {T}$ સમય પછી કણનો વેગ $v$ કેટલો થશે?
As given
\({a}=\frac{{F}_{0}}{{M}}-\frac{{F}_{{o}}}{{MT}^{2}}({t}-{T})^{2}=\frac{{dv}}{{dt}}\)
\(\int_{0}^{v} {d} v=\int_{t=0}^{2 T}\left(\frac{F_{o}}{M}-\frac{F_{0}}{M T^{2}}(t-T)^{2}\right) d t\)
\(V=\left[\frac{F_{0}}{M} t\right]_{0}^{2 T}-\frac{F_{0}}{M T^{2}}\left[\frac{t^{3}}{3}-t^{2} T+T^{2} t\right]_{0}^{2 T}\)
\({V}=\frac{4 {F}_{0} {T}}{3 {M}}\)