\(\therefore \,\,\frac{{P_{solvent}^0\, - \,\,{P_{solution}}}}{{{P_{solvent}}}}\) \( = \) દ્રાવ્યના મોલ-અંશ \( \Rightarrow \,\,\,\frac{{{\text{0}}{\text{.8}}\,\,{\text{ - }}\,\,{\text{0}}{\text{.6}}}}{{{\text{0}}{\text{.8}}}}\,\, = \,\) દ્રવ્યતા મોલ-અંશ
\( \Rightarrow \) દ્રાવ્યના મોલ-અંશ \( = \,\,\frac{{{\text{0}}{\text{.2}}}}{{{\text{0}}{\text{.8}}}}\,\, = \,\,\frac{1}{4}\,\, = \,\,0.25\)
(A)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે
(B)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે
(C)$Y$ ની સરખામણીમાં $\mathrm{Z}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે
સાચું તારણ(ણો) જણાવો.