Question
શું બે ગુરુકોણ પૂરકકોણ બની શકે ?

Answer

ના , બે ગુરુકોણ પૂરકકોણ ન બની શકે , કારણ કે બંને ખૂણાનું માપ $90^\circ $ કરતાં વધારે હોય અને બંનેનો સરવાળો $180^\circ $ કરતાં વધી જાય માટે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free