Question
શું બે કાટખૂણા રૈખિક જોડ રચી શકે ?

Answer

હા , બે કાટખૂણાઓ રૈખિક જોડ રચી શકે છે , કારણ કે બે કાટખૂણાઓનો સરવાળો $180^\circ $ થાય છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$0.08$ દશાંશ $-$ અપૂર્ણાંકને ટકામાં ફેરવો.
નીચેની પદાવલિ માટે પદના અવયવો લખો: $-4 x^{2} y^{4}$
નીચેનાં સ્વરૂપોને ઘાત સ્વરૂપે લખો : $7 \times 7 \times 7 \times 7=..........$
જો $x= -2$ હોય, તો નીચેની બહુપદીઓની કિંમતો શોધો : $4x^2-5x$
ત્રિકોણના બે ખૂણા $30^\circ$ અને $80^\circ$ છે, ત્રીજો ખૂણો શોધો.
સમીકરણ બનાવો : એક કાટકોણ ત્રિકોણમાં  $ \angle A = 40^\circ , \angle B $ કાટકોણ છે$. ($ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો $180^\circ$ છે$.)$
નીચેની બાબતો પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો . $(-10) + (- 15) = (- 15) + (- 10)$
ત્રિકોણ માટે ક્ષેત્રફળ $= 70 \ cm^2$, પાયો $b = 14$ સેમી માહિતી પરથી ત્રિકોણની ઊંચાઈ (વેધ) શોધો.
નીચેની પદાવલિઓમાં પદોના સહગુણકો ઓળખો : $2y + 5$
વાક્યને સાચું બનાવવા માટે ખાલીજગ્યામાં $>, <$ અથવા $=$ ચિહ્નનો ઉપયોગ કરો :
$(-3) + 7-(19) ............ 15 -8 + (-9)$