ટોલ્યુઇન $\xrightarrow{{KMn{O_4}}}A\xrightarrow{{SOC{l_2}}}$ $B\xrightarrow[{BaS{O_4}}]{{{H_2}/Pd}}C$
તો નીપજ $C$ શું હશે ?
[આપેલ : આન્વીય દળ : $C : 12.0 u$,$H : 1.0 u , O : 16.0 u ]$
વિધાન $I :$ આલ્ડિહાઇડ અથવા કિટોનમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટનું કેન્દ્રાનુરાગી યોગશીલ સ્થાયી આયન બનાવવા માટે પ્રોટોન ટ્રાન્સફરનો સમાવેશ કરે છે.
વિધાન $II :$ હાઇડ્રોજન સાઇનાઇડનો આલ્ડિહાઇડ અથવા કિટોનમાં કેન્દ્રાનુરાગી યોગશીલ અંતિમ નીપજ તરીકે એમાઇન આપે છે.
ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: