$(SiH_3)_3N$ ટ્રાયસિલિમાઈન શું છે ?
  • A
    ટ્રાયગોનલ પિરામિડલ અને અસિડિક 
  • B
    ટ્રાયગોનલ પિરામિડલ અને બેઝિક 
  • C
    ટ્રાયગોનલ પિરામિડલ અને અને તટસ્થ 
  • D
    ટ્રાયગોનલ સમતલિય અને નબળા બેઝિક 
Advanced
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સલ્ફર ટ્રાઇઑક્સાઇડ નીચેનીમાંથી કઈ  પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો ક્રમ આપેલા એસિડમાંથી ચઢતા ક્રમમાં શક્તિ સાચી રીતે દર્શાવે છે?
    View Solution
  • 3
    $Xe + 2{F_2}\xrightarrow[{673\,K,5 - 6}]{{Ni}}$

    ઉપરોક્ત પ્રક્રિયા દ્વારા કયો પદાર્થ બનાવવામાં આવે છે?

    View Solution
  • 4
    $N_2O_4$ માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 5
    નીચે આપેલી પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા સંયોજન $B$માં હાજર આયનીકરણ ન પામતા પ્રોટોનોની સંખ્યા શોધો.

    $C _{2} H _{5} OH + PCl _{3} \rightarrow C _{2} H _{5} Cl + A$

    $A + PCl _{3} \rightarrow B$

    View Solution
  • 6
    નાઇટ્રસ ઓક્સાઇડ ...
    View Solution
  • 7
    નીચેનામાંથી કોનું $sp^3$ સંકરણ થાય છે?
    View Solution
  • 8
    નાઇટ્રોજન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડના કેટલાક ગુણધર્મો સમાન છે . આ સંયોજનોમાંથી ક્યો ગુણધર્મ એક દર્શાવે છે, પરંતુ બીજુ દર્શાવતુ નથી ?
    View Solution
  • 9
    ફોસ્ફરસનો ઓક્સિડેશનઆંક સૌથી નીચો હોય તેવો ફોસ્ફરસનો ઓક્સિએસિડ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યું તત્વ $+I$ થી $+V$ સ્થિતિમાં ઓક્સાઇડો બનાવે છે ?
    View Solution