| પ્રકિયા | નીપજ | |
| $I$ | $RX + AgCN$ | $RNC$ |
| $II$ | $RX + KCN$ | $RCN$ |
| $III$ | $RX + KNO_2$ | (image) |
| $IV$ | $RX + AgNO_2$ | $R-O-N = O$ |

કથન ($A$) : $\mathrm{CH}_2=\mathrm{CH}-\mathrm{CH}_2-\mathrm{Cl}$ એ એલાઈલ હેલાઈડનું એક ઉદાહરણ છે.
કારણ ($R$) : એલાઈલ હેલાઈડ સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુ $\mathrm{sp}^2$ સંકરિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.

