Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમાન લંબાઈ અને સમાન દળ લટકાવેલ સ્ટીલના તારને છત સાથે જડિત કરેલા છે. જો તેમાં એકમ કદદીઠ સંગ્રહાતી ઉર્જાનો ગુણોત્તર $1: 4$ હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર કેટલો થાય?
લાંબા પાતળા સ્ટીલના તાર પર $F$ જેટલું દબનીય બળ લગાવવામાં આવે છે. અને ગરમ કરવામાં આવે છે કે જેથી તેનું તાપમાન $\Delta T$ જેટલું વધે છે. તેની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. $l$ તારની લંબાઈ, $A$ આડછેડનું ક્ષેત્રફળ, $Y$ યંગ મોડ્યુલૂસ અને $\alpha $ રેખીય પ્રસરણાંક હોય તો $F$ નું મૂલ્ય કેટલું હશે?