નિમ્ન ચાર તાર સમાન દ્રવ્યના બનેલા છે. જયારે સમાન તણાવ આપવામાં આવે ત્યારે કયા તારમાં મહત્તમ વધારો થશે?
  • Aલંબાઈ $ =50 \;cm$, વ્યાસ $=0.5\; mm$
  • Bલંબાઈ $=100 \;cm$, વ્યાસ $=1\; mm$
  • Cલંબાઈ $= 200 \;cm$, વ્યાસ $= 2\; mm$
  • Dલંબાઈ $= 300 \;cm$, વ્યાસ $= 3\; mm$
AIPMT 2013, Medium
Download our app for free and get startedPlay store
a
Young's modulus,

\(Y = \frac{{FL}}{{A\Delta L}} = \frac{{4FL}}{{\pi {D^2}\Delta L}}\,\,or\,\,\Delta L = \frac{{4FL}}{{\pi {D^2}Y}}\)

Where \(F\) is the force applied, \(L\) is the length, \(D\) is the diameter and \(\Delta L\) is the extension of the wire respectively. 

As each wire is made up of same material therefore their \(Young's\) modulus is same for each wire.

Foe all the four wires, \(Y,F\,(=tension)\) are the same.

\(\therefore \Delta L \propto \frac{L}{{{D^2}}}\)

\(In\,\,\left( a \right)\,\,\frac{L}{{{D^2}}} = \frac{{200\,cm}}{{{{\left( {0.2\,cm} \right)}^2}}} = 5 \times {10^3}\,c{m^{ - 1}}\)

\(In\,\,\left( b \right)\,\,\,\frac{L}{{{D^2}}} = \frac{{300\,cm}}{{{{\left( {0.3\,cm} \right)}^2}}} = 3.3 \times {10^3}\,c{m^{ - 1}}\)

\(In\,\,\left( c \right)\,\,\frac{L}{{{D^2}}} = \frac{{50\,cm}}{{{{\left( {0.05\,cm} \right)}^2}}} = 20 \times {10^3}\,c{m^{ - 1}}\)

\(In\,\,\left( d \right)\,\,\frac{L}{{{D^2}}} = \frac{{100\,cm}}{{{{\left( {0.1\,cm} \right)}^2}}} = 10 \times {10^3}\,\,c{m^{ - 1}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હુકનો નિયમ લાગુ પાડી શકાય.
    View Solution
  • 2
    લેડના તારનો બલ્ક મોડ્યુલસ $8.0 \times 10^9 \,N / m ^2$ અને પ્રારંભિક ધનતા $11.4 \,g / cc$ છે. અને તે $2.0 \times 10^8 \,N / m ^2$, જેટલા દબાણની અસર હેઠળ છે તો લેડની ઘનતા ................ $g / cc$ થાય
    View Solution
  • 3
    બે સમાન તાર પર સમાન બાલ લગાવતા લંબાઈમાં થતો વધારો $0.1mm$ અને $0.05mm$ છે જો પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ $4\, mm^2 $ હોય તો બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ ..... $mm^2$ હોવું જોઈએ.
    View Solution
  • 4
    એક લટકવેલા તાર પર ${10^3}$ newton બળ લગાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય. તેવા બીજા સમાન તાર જેની લંબાઈ સમાન પરંતુ વ્યાસ $4$ ગણો હોય તે તારની લંબાઈમાં $1\, mm$ નો વધારો કરવા કેટલું બળ લગાવવું પડે ?
    View Solution
  • 5
    $Y = 2.0 \times {10^{11}}\,N/{m^2}$ યંગ મોડયુલસ ધરાવતા અને $1m$ લંબાઇ ધરાવતા તારને બે દ્રઢ આધાર વચ્ચે બાંધેલ છે.તેનું તાપમાન ${100^o}C$ વધારતાં તેમાં કેટલી ઊર્જાનો સંગ્રહ થાય? ($\alpha = 18 \times {10^{ - 6}}{\,^o}{C^{ - 1}}$,$A = 1\,c{m^2}$)
    View Solution
  • 6
    $L$ લંબાઇ અને $W$ વજન ઘરાવતા તારના એક છેડાને છત સાથે અને બીજા છેડાને $W_1$ વજન સાથે બાંઘેલ છે.તારના આડછેદનું ક્ષેત્રફળ $S$ હોયતો તારના નીચેના છેડાથી $3L/4$ અંતરે પ્રતિબળ કેટલું થાય?
    View Solution
  • 7
    $2 \,m$ લંબાઈ અને $1\, cm$ ત્રિજ્યા ધરાવતા તારનો એક છેડો છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $0.8$ રેડિયન જેટલા વળ ચડાવવામાં આવે તો તેમાં ઉત્પન્ન થતી સ્પર્શીય વિકૃતિ કેટલી હોય $?$
    View Solution
  • 8
    $12\,mm$ વ્યાસ અને $1\,m$ લંબાઈના વાયરના ઉપરના છેડાને $Clamp$ કરેલ છે અને બીજા છેડાને $30^{\circ}$ ના ખૂણે $twist$ કરેલ છે. તો $Angle\,of\,shear.............^{\circ}$
    View Solution
  • 9
    બ્રાસનો વ્યાસ $4\, mm$ અને યંગ મોડ્યુલસ $9 \times {10^{10}}\,N/{m^2}$ હોય તો તેની લંબાઈમાં $0.1\%$ નો વધારો કરવા કેટલું પ્રતિબળ લગાવવું પડે ?
    View Solution
  • 10
    જ્યારે તાણ $T _{1}$ હોય ત્યારે ધાત્વિક તારની લંબાઈ $\ell_{1}$ છે. જ્યારે તાણ $T _{2}$ હોય ત્યારે તે $\ell_{2}$ હોય છે. તારની મૂળ લંબાઈ ........ હશે.
    View Solution