MCQ
$\sin ^{-1} x$ નું $\cos ^{-1} x$ પ્રત્યેક વિકલિત _______________
  • -1
  • B
    1
  • C
    $0$
  • D
    $\frac{1}{\sqrt{1-x^2}}$

Answer

Correct option: A.
-1
(A) -1
$u=\sin ^{-1} x \quad$ તથા $v=\cos ^{-1} x$ લેતાં,
$\frac{d u}{d x}=\frac{1}{\sqrt{1-x^2}}$ તથા$\frac{d v}{d x}=\frac{-1}{\sqrt{1-x^2}}$
હવે $u$ નું $v$ પ્રત્યે વિકલિત
$=\frac{d u}{d v}=\frac{1 / \sqrt{1-x^2}}{-1 / \sqrt{1-x^2}}=-1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

A pack of playing cards was found to contain only $51$ cards. If the first $13$ cards which are examined are all red, then the probability that the missing cards is black, is
$\int_{}^{} {\sin 2x\cos 3x\;dx = } $
જો $\tan y = {{2t} \over {1 - {t^2}}}$ અને $\sin x = {{2t} \over {1 + {t^2}}},$ તો ${{dy} \over {dx}} = $
વિધાન : $I 3 \times 3$ વિસંમિત શ્રેણિકનો નિશ્ચાયક શૂન્ય છે. વિધાન : $II$ કોઈ૫ણ શ્રેણિક $A$ માટે $|A| = |A^T|$ અને $|-A|=-|A|$
$3 x_{1}+$ $2 x_{2} \leq 18, x_{1} \leq 4, x_{2} \leq 6, x_{1} \geq 0, x_{2} \geq 0$ શરતોને આધીન $\mathrm{Z}=3 x_{1}+5 x_{2}$ ની મહતમ મૂલ્ય સુરેખ આયોજનનો ઉકેલ ............... થાય. 
જો વિધેય $f : R \to R$ માટે $f(x) = log_a(x + \sqrt {x^2 +1} ), (a > 0, a \neq 1)$ હોય તો $f^{-1}(x)$ = 
જો $A=\begin{bmatrix}2 & 3 \\ 5 & -2\end{bmatrix}$ હોય, તો $A^{-1}=..........$
ધારોકે $R$ પરના બે સંબંધો $R_{1}$ અને $R_{2}$ નીયે મુજબ વ્યાખ્યાયિત છે: $a R_{1} b \Leftrightarrow a b \geq 0$ અને $a R_{2} b \Leftrightarrow a \geq b$, તો
$z=30 x-30 y+1800$ હેતુલક્ષી વિધેય છે સીમિત શકય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ $(15,0),(15,15),(10,20),(0,20)$ અને $(0,15)$ છે. $z$ ની ન્યૂનતમ કિમત $\ldots \ldots \ldots .$ બિંદુ એ પ્રાપ્ત થાય ?
સમીકરણ ${\sin ^{ - 1}}x - {\cos ^{ - 1}}x = {\cos ^{ - 1}}\left( {\frac{{\sqrt 3 }}{2}} \right)$ ના ઉકેલની સંખ્યા મેળવો.