MCQ
$\sin ^{-1}(1-x)-2 \sin ^{-1} x=\frac{\pi}{2}$, તો $x=$_______.
  • A
    $0, \frac{1}{2}$
  • B
    $1, \frac{1}{2}$
  • $0$
  • D
    $\frac{1}{2}$

Answer

Correct option: C.
$0$
$0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

Consider the following events :

$E_1$ : Six fair dice are rolled and at least one die shows six.

$E_2$ : Twelve fair dice are rolled and at least two dice show six.

Let $p_1$ be the probability of $E_1$ and $p_2$ be the probability of $E_2$. Which of the following is true?

વિધેય $f(x) = log|5{x} - 2x|$ નો પ્રદેશ્ગણ $x \in R - A$ હોય તો $n(A)$ = ....... થાય. ( જ્યા $\{.\}$ અપુર્ણાક વિધેય છે )
જો $A =\left[\begin{array}{cc}a & b \\ b & a\end{array}\right]$ અને $A ^2=\left[\begin{array}{ll} x & y \\ y & x \end{array}\right]$ તો $x =\ldots \ldots \ldots$, $y =\ldots \ldots \ldots, $
જો દરેક $x,y \in R$ માટે $f(x + y) = f(x) + f(y)$ અને $f(x) = {x^2}g(x)$ , કે જ્યાં $g(x)$ એ સતત વિધેય છે તો $f'(x)$ મેળવો.
વિકલ સમીકરણ $\sin \,2x\,\left( {\frac{{dy}}{{dx}} - \sqrt {\tan \,x} } \right) - y = 0,$ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $A=\begin{bmatrix}ab & b^2 \\-a^2 & -ab \end{bmatrix}$ અને $A^n=O,$ તો $n$ નું ન્યૂનતમ મૂલ્ય ....... છે.
ત્રણ સદિશો $\vec{a}, \vec{b}, \vec{c}$ ધ્યાને લો. ધારોકે $|\vec{a}|=2,|\vec{b}|=3$ અને $\vec{a}=\vec{b} \times \vec{c}$. જે $\alpha \in\left[0, \frac{\pi}{3}\right]$ એ સદિશો $\vec{b}$ અને $\vec{c}$ વચ્ચેનો ખૂણો હોય, તો $27|\vec{c}-\vec{a}|^2$ નું ન્યૂનતમ મૂલ્ય ........... છે. 
જો $\vec{a}, \vec{b}, \overrightarrow{ c }$ ત્રણ શુન્યેતર સદિશો હોય અને જો $\hat{n}$ એ $\vec{c}$ ને લંબ એવો એકમ સદિશ હોય,કે જેથી $\overrightarrow{ a }=\alpha \overrightarrow{ b }-\hat{ n },(\alpha \neq 0)$ અને $\overrightarrow{ b } \cdot \overrightarrow{ c }=12$ થાય,તો  $|\vec{c} \times(\vec{a} \times \vec{b})|=...........$.
જો $f(x)$ નું સંકલન ${e^x}$ હોય અને $g(x)$ નું સંકલન $\cos x$ હોય તો $\int {f(x)\cos x\,dx} + \int {g(x){e^x}dx = } $
જો  $x$$ \ne \,5$ માટે $f(x) = \frac{{{x^2} - 10x + 25}}{{{x^2} - 7x + 10}}$ હોય અને $f$ એ $x = 5$ આગળ સતત હોય તો $f(5) = $