MCQ
 $sin\, x + sin \,5x = sin\, 2x + sin \,4x$ ના વ્યાપક ઉકેલ ......... થાય 
  • A
    $2n\pi$
  • B
    $n\pi$
  • C
    $n\pi /3$
  • D
    $2 n\pi /3$ જ્યાં $n \in I$

Answer

$sinx + sin5x = sin2x + sin4x$

$2 \,sin3x \, cos2x = 2\, sin3x \,cosx$

$2sin3x [ cos2x - cosx] = 0$

On solving we get $x = n\pi /3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $S=\left\{\theta \in[0,2 \pi]: 8^{2 \sin ^{2} \theta}+8^{2 \cos ^{2} \theta}=16\right\}$ હોય તો  $n ( S )+\sum_{\theta \in S}\left(\sec \left(\frac{\pi}{4}+2 \theta\right) \operatorname{cosec}\left(\frac{\pi}{4}+2 \theta\right)\right)$ ની કિમંત મેળવો.
એક લંબચોરસ $ABCD$ કે જેથી બાજુ $AB$ એ રેખા $y = x$ ને સમાંતર છે અને શિરોબિંદુ $A$ એ રેખા $y = 1$ પર, શિરોબિંદુ $B$ એ રેખા $x = 2$ પર અને શિરોબિંદુ $D$ એ રેખા $x = - 2$ પર આવેલા છે, તો બિંદુ $C$ ના બિંદુગણનું સમીકરણ $..........$ થાય.
$S_n = 1 + 2x + 3x^2 + 4x^3 + …+ n$ પદ સુધી = ….
એક વૈકલ્પિક પરીક્ષા $5$ પ્રશ્નો ધરાવે છે. દરેક પ્રશ્ન ત્રણ વૈકલ્પિક જવાબો ધરાવે છે. જે પૈકી એક સાચો હોય છે. તો વિર્ધાર્થીં $4$ અથવા વધારે સાચા જવાબો આપવાની સંભાવના કેટલી ?
જો $b\sin \alpha = a\sin (\alpha + 2\beta ),$ તો $\frac{{a + b}}{{a - b}} = $
એક પરીક્ષામાં $5$ વિદ્યાર્થીઓને તેઆના રોલનંબર પ્રમાણે બેઠકો ફાળવવામાં આવે છે.કોઈ પણ વિદ્યાર્થી તેમને ફળવાયેલ બેઠક પર ન બેઠો હોય તેવી રીતોની સંખ્યા $........$ છે.
એક એકમ ક્ષેત્રફળ ધરાવતા ચોરસના બધા શિરોબિંદુઓનાં $x -$ યામો સમીકરણ $x^2 - 3 |x| + 2 = 0$ ના બીજો હોય અને $y -$ યામો સમીકરણ $y^2 - 3y + 2 = 0$ 

ના બીજો હોય તો તેના શિરોબિંદુ ...........હોય 

$\mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{{{{\log }_e}(1 + x)}}{{{3^x} - 1}} = $
$\mathop {\lim }\limits_{x \to 4} \left[ {\frac{{{x^{3/2}} - 8}}{{x - 4}}} \right] = $
$\mathop {\lim }\limits_{x \to \infty } \frac{{(x - 1)(2x + 3)}}{{{x^2}}} = $