MCQ
$sin\,10^o$ $sin\,30^o$ $sin\,50^o$ $sin\,70^o$ ની કિમત ....... થાય.
  • A
    $\frac{1}{{36}}$
  • B
    $\frac{1}{{32}}$
  • C
    $\frac{1}{{18}}$
  • $\frac{1}{{16}}$

Answer

Correct option: D.
$\frac{1}{{16}}$
d
$\sin \,{10^o}\,\sin \,{30^o}\,\sin \,{50^o}\,\sin \,{70^o}$

$ = \,\,\sin \,{10^o}\,\sin \,{30^o}\,\sin \,{50^o}\,\sin \,{70^o}$

$ = \,\,\sin \,{30^o}\,\{ \sin \,{10^o}\sin \,({60^o} - {10^o})\,\sin ({60^o} + {10^o})\,\} $

$ = \,\,\sin \,{30^o}\,\left\{ {\frac{1}{4}\sin \,3({{10}^o})} \right\}$

$ = \,\frac{1}{2}\left( {\frac{1}{4} \times \frac{1}{2}} \right)$

$ = \,\frac{1}{{16}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લંબચોરચની એક બાજુનું સમીકરણ  $4x + 7y + 5 = 0$ છે . જો બે શિરોબિંદુઓ $(-3, 1)$ અને $(1, 1)$ હોય તો બાકીની ત્રણ બાજુઓ મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0} \left[ {\frac{1}{x} - \frac{{\log (1 + x)}}{{{x^2}}}} \right] =$
ધારોકે $p$ અને $q$ બે એવી વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી $p+q=3$ અને $p^{4}+q^{4}=369$. તો $\left(\frac{1}{p}+\frac{1}{q}\right)^{-2}=$
જો $\alpha , \beta $ એ સમીકરણ $x^2 - 2x + 4 = 0$ ના બીજો હોય તો $\alpha ^n +\beta ^n$ ની કિમત મેળવો 
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{5\sin x + x\cos x}}{{2\tan x - {x^2}}}$  = 
જો $\cot \theta + \cot \left( {\frac{\pi }{4} + \theta } \right) = 2$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
વધતી સમાંતર શ્રેણીમાં ચાર ક્રમિક પૂર્ણાકો લો. તેમાંનો એક પૂર્ણાક બાકીના ત્રણ પૂર્ણાકોના વર્ગના સરવાળા બરાબર છે. તો બધી જ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ?
સમતલમાં $z = 3 - 4i$ ને ${180^o}$ ખૂણે ભ્રમણ કરવામાં આવે અને તેની લંબાઈને $2.5$ ગણી કરવામાં આવે તો નવી સંકર સંખ્યા મેળવો.
સમીકરણ $|x^2 -2|x||$ = $2^x$ ના કેટલા ઉકેલો મળે?
અહી $S=\left\{x \in[-6,3]-\{-2,2\}: \frac{|x+3|-1}{|x|-2} \geq 0\right\}$ અને $T =\left\{ x \in Z: x ^{2}-7| x |+9 \leq 0\right\}$ હોય તો $S \cap T$ ની સભ્ય સંખ્યા  $....$ થાય.