MCQ
સમીકરણ $|x^2 -2|x||$ = $2^x$ ના કેટલા ઉકેલો મળે?
  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમીકરણ $x^4 - 4x^3 + ax^2 + bx + 1 = 0$ ને ચાર વાસ્તવિક બીજ $\alpha,\beta,\gamma,\delta$ હોય તો, $a$ અને $b$ ની કિંમત ......હશે.
જો $z = \frac{3}{{2 + \cos \theta  + i\,\sin \theta }}$ હોય તો $z$ ના બિંદુપથ ....... છે 
ધારો કે $C$ એ ત્રિજ્યા $1$ વાળો ઉગમબિંદૂ ની નજીકનો એવો વર્તુળ છે કે જેથી બિંદૂ $(3,2)$ માંથી પસાર થતી અને યામાક્ષોને સમાંતર એવી રેખાઓ તેને સ્પર્શે છે. તો, બિંદૂ $(5,5)$ નું વર્તુળ $C$ થી ન્યૂનતમ અંતર ........... છે.
$A , B, C$ try to hit a target simultaneously but independently. Their respective probabilities of hitting targets are $\frac{3}{4},\frac{1}{2},\frac{5}{8}$. The probability that the target is hit by $A$ or $B$ but not by $C$ is
$i\log \left( {\frac{{x - i}}{{x + i}}} \right)$ = . . . $(x \in R)$
જો સમીકરણ $(b - c) x^2 + (c - a) x + (a - b) = 0$ ના બીજ સમાન હોય, તો $a, b, c$ કઈ શ્રેણીમાં હોય ?
જો ત્રણ રેખાઓ $2x + y = 4, 3x + 2y = 3$ અને $ax + 3y = 2$ સંગામી હોય, તો $a$ શોધો.
અહી $S={\theta \in\left(0, \frac{\pi}{2}\right): \sum_{m=1}^{9}}$

$\sec \left(\theta+(m-1) \frac{\pi}{6}\right) \sec \left(\theta+\frac{m \pi}{6}\right)=-\frac{8}{\sqrt{3}}$ હોય તો  . . . 

સમીકરણ ${(5\, + \,2\sqrt 6 )^{{x^3} - 3}}\, + \,{(5\, - \,2\sqrt 6 )^{{x^2} - 3}}\, = \,10$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા કેટલી હોય ?
જો $z_1, z_2$ બે એવી ભિન્ન સંકર સંખ્યાઓ હોય કે જેથી $\left|\frac{z_1-2 z_2}{\frac{1}{2}-z_1 \bar{z}_2}\right|=2$, તો: