સિંગલ સ્લીટ વિવર્તનના પ્રયોગમાં મુખ્ય મધ્યમાન શલાકાની તીવ્રતા ${I_0}$ હોય તો સ્લીટની પહોળાઈ બમણી કરવામાં આવે તો તીવ્રતા કેટલી થાય?
  • A${I_0}$
  • B$\frac{{{{\rm I}_0}}}{2}$
  • C$2 {I_0}$
  • D$4 {I_0}$
AIEEE 2005, Medium
Download our app for free and get startedPlay store
d
If you divide the original slit into \(N\) strips and represents the light from each strip, when it reaches the screen, by a phasor, then at the central maximum in the diffraction pattern you add \(N\) phasors, all in the same direction and each with the same amplitude. The intensity is therefore \(N^2\). If you double the slit width, you need \(2N\) phasors, if they are each to have the amplitude of the each to have the amplitude of the phasors you used for the narrow slit. The intensity at the central maximum is proportional to \(2N^2\) and is, therefore, four times the intensity for the narrow slit.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ {I_0} $ તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ બે પોલેરોઇડ પર આપાત કરતાં બીજા પોલેરોઇડમાંથી પ્રકાશ બહાર આવતો નથી,ત્રીજો પોલેરોઇડ પ્રથમ પોલેરોઇડની દ્‍ગ અક્ષ સાથે $\theta$ ખૂણે બંને પોલેરોઇડની વચ્ચે મૂકતાં અંતિમ પોલેરોઇડમાંથી બહાર આવતાં પ્રકાશની તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 2
    બિંદુવત ઉદ્‍ગમના તરંગઅગ્ર કેવા આકારના હોય?
    View Solution
  • 3
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, $0.12\, mm$ અંતર ધરાવતી બે સ્લિટોથી $1\,m$ અંતરે શલાકાઓ બને છે. તો,પડદાને કેન્દ્રથી 3જી અપ્રકાશિત શલાકાનું અંતર.......$ cm$ શોધો. $\lambda$ $6000 \,Å$ આપેલ છે.
    View Solution
  • 4
    $I $ અને $ 4I $ તીવ્રતા ઘરાવતા બે સુસંબદ્વ ઉદ્‍ગમો પ્રકાશથી મહતમ અને ન્થૂનતમ તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 5
    યંગના બે સ્લિટના વ્યતિકરણના પ્રયોગમા સ્લિટ વચ્યેનુ અંતર $3$ ગણું કરવામા આવે છે. શલાકાની પહોળાઈ કેટલી થશે.
    View Solution
  • 6
    એક સ્લિટથી થતા વિર્વતનમાં $400nm$  તરંગલંબાઇ ઘરાવતો પ્રકાશ વાપરતા મઘ્યસ્થ અઘિકતમની રેખીય પહોળાઇ $ y$ છે.જો અડઘી સ્લિટને ઢાંકી દેવામાં આવે અને $600nm$ તરંગલંબાઇ ઘરાવતો પ્રકાશ વાપરતા મઘ્યસ્થ અઘિકતમની રેખીય પહોળાઇ કેટલી થાય?
    View Solution
  • 7
    સ્લિટોની જોડી પર $630 \,nm$ તરંગલંબાઈ ધરાવતો લેસર પ્રકાશ આપાત કરવાથી સર્જાતા વ્યતિકરણમાં પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર $8.1 \,mm$ છે. બીજા એક પ્રકાશ વડે રચાતી વ્યતિકરણ ભાતમાં શલાકાઓ વચ્ચેનું અંતર $7.2\, mm$ છે. તો, આ બીજા પ્રકાશની તરંગલંબાઈ .......$nm$ શોધો
    View Solution
  • 8
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે અલગ અલગ તરંગલંબાઈ $500\,nm$ અને $600\, nm$ નો ઉપયોગ કરવામાં આવે છે જે પોતાની ભાત પડદા પર પાડે છે. આ ભાતની મધ્યમાં જ્યાં પથ તફાવત શૂન્ય છે ત્યાં બંનેની ભાતના મહત્તમ સંપાત થાય છે જે વ્યતિકરણ અનુભવે છે જેનાથી મળતું પરિણામી બીજા કરતાં સ્પષ્ટ દેખાય છે. પરંતુ જ્યારે એક આ મધ્યમાન ક્ષેત્રમાંથી બહાર આવે ત્યારે બે શલાકાના તંત્રમાં એક તરંગલંબાઈનું મહત્તમ બીજી તરંગલંબાઈના ન્યૂનતમ સાથે સંપાત થાય છે. અને મળતું શલાકાનું તંત્ર અસ્પષ્ટ દેખાય છે. આવું બનતું હોય ત્યારે પથ તફાવત કેટલા $nm$ હશે?
    View Solution
  • 9
    $12 \times 10^{-5}$ સેન્ટી મીટર પહોળાઈ ધરાવતી સ્લિટ દ્વારા થતા ફ્રોનહોફર વિવર્તન ભાતની મધ્યસ્થ અધિકતમની અડધીકોણીય પહોળાઈ શોધો. જયાં સ્લિટને એકરંગી પ્રકાશ જેની તરંગલંબાઈ $6000\, Å$ હોય તેવા પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવી છે.........$^o$
    View Solution
  • 10
    આપેલ આકૃતિમાં રહેલ સ્ત્રોતની $4^{th}$ મી પ્રકાશિત શલાકાનું કોણીય અંતર કેટલું થાય?
    View Solution