| આશય (aspect) | ધાતુ |
| $(a)$ ધાતુ કે જે મહતમ સંખ્યાની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. | $(i)$ સ્કેન્ડિયમ |
| $(b)$ ધાતુ કે જે $3d$ સમૂહમાં મૂકેલ હોવા છતા સંક્રાંતિ તત્વ ગણાતુ નથી. | $(ii)$ કોપર |
| $(c)$ ધાતુ કે જે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતી નથી. | $(iii)$ મેંગેનીઝ |
| $(d)$ ધાતુ કે જે જલીય દ્રાવણમાં તેની $+1$ ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે છે. | $(iv)$ ઝિંક |
સાયો વિકલ્પ પસંદ કરો.
$A$. સ્કેન્ડીયમ સિવાય બધા સંક્રાંતિ તત્વો $MO$ ઑક્સાઈડો બનાવે છે, કે જે આયનિક છે.
$B$. સમૂહ ક્રમાંકને સુસંગત સૌથી ઊંંચી ઑક્સિડેશન સંખ્યા (આંક) સંક્રાંત ધાતુ ઑક્સાઈડોમાં $Sc _2 O _3$ થી $Mn _2 O _7$ માં પ્રાપ્ત થાય છે.
$C$. $V _2 O _3$ થી $V _2 O _4$ થી $V _2 O _5$ તરફ જતા બેઝિક લક્ષણો (પ્રકૃતિ) વધે છે.
$D$. $V _2 O _4$ ઍસિડમાં દ્રાવ્ય થઈને $VO _4^{3-}$ ક્ષાર આપે છે.
$E$. $CrO$ બેઝિક છે પણ $Cr _2 O _3$ ઉભયધર્મી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
વિધાન ($I$) : લેન્થેનોઈડમાં, $\mathrm{Ce}^{+4}$ ની બનાવટ તેની ઉમદા વાયુ સંરચના દૂવારા (વડે) તરફેણ થાય છે.
વિધાન ($II$) : સિરિયમ $\mathrm{Ce}^{+4}$ એ પ્રબળ ઓક્સિડન્ટ છે જે સામાન્ય $+3$ અવસ્થામાં પાછું (reverting) ફરે છે.
ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
($Zn =30,\,Ni =28$ અને $Cr =24$ના પરમાણ્વીય ક્રમાંક )