Question
સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો $: 3a - 2b - ab – (a - b + ab) + 3ab + b - a$

Answer

$a + ab$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાગાકારા કરો:$ \frac{15}{11} \div \frac{20}{33}$
સંમેય સંખ્યાઓ ઊતરતા ક્રમમાં લખો : $ -\frac{2}{5},-\frac{3}{10},-\frac{7}{20} $
ક્વિઝના ત્રણ રાઉન્ડ પછી ટીમ $A$ ના ગુણ $(-30), 20$ અને $(- 10)$ છે તથા ટીમ $B$ ના ગુણ $(-10), (-30)$ અને $20$ છે. કઈ ટીમના ગુણ વધુ છે$?$ શું પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય?
સરવાળો કરો : $\frac{7}{3}$ અને $\frac{-5}{3}$
$2a + 8b + 10$ માંથી શું બાદ કરવાથી $- 3a + 7b + 16$ મેળવી શકાય $?$
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ:
$x + 5 = 15 (x=10)$
મોટી સંખ્યા ગણતરી કરી શોધી કાઢો : $ 100^2 $ અને $ 2^{100} $
નીચેનામાંથી કઈ સંખ્યાઓ ઋણ સંમેય સંખ્યાઓ છે ?
$(i)\   (\frac{- 2}{3})  \ (ii)\   \frac{5}{7}  \ (iii) \  (\frac{3}{- 5}) \  (iv) \ 0 \ (v)\   \frac{6}{11}\   (vi) \  (\frac{-2}{-9})$
નીચે આપેલી સંમિતિની રેખા દ્વારા બાકીનાં કાણાં શોધો :
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: 25^4 \div 5^3$