Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના બે સ્લિટના પ્રયોગમાં, મધ્યસ્થ મહતમથી $5$મી પ્રકાશિત શલાકાનું સ્થાન $5\,cm$ આગળ મળે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1\,m$ અને વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ $600\,nm$ છે. સ્લિટો વચ્યેનું અંતર $............\mu m$ છે.
બે સમાન કંપવિસ્તાર ધરાવતા સુસંબધ્દ્વ પ્રકાશના તરંગો એકબીજા સાથે નાનો ખૂણે $\alpha ( < < 1)$ બનાવે છે. તે પડદા પર લગભગ લંબ રીતે આપત થાય છે જો $\lambda $ આપત પ્રકાશની તરંગલંબાઈ હોય તો બે તરંગના વ્યતિકરણથી મળતી શલાકાની પહોળાઈ $\Delta x$ કેટલી હશે?
$5000 \,Å$ ની તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્દગમ એક સ્લીટ વિવર્તન રચે છે. વિવર્તન ભાતમાં પ્રથમ નયૂનત્તમ એ કેન્દ્રીય મહત્તમથી $5 \,mm$ ના અંતરે જોવા મળે છે. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $2$ મિટર છે. તો સ્લીટની પહોળાઈ શોધો.
શરૂઆતમા સમાન કળામા રહેલા બે પ્રકાશ કિરણો, આકૃત્તિમા દર્શાવ્યા પ્રમાણે $\mu_1$ અને $\mu_2\left(\mu_1\,>\,\mu_2\right)$ વક્રિભવનાંક ધરાવતા અને સમાન લંબાઈ $L$ ના બે માધ્યમમાંથી પસાર થાય છે. જો હવામા પ્રકાશ કિરણની તરંગલંબાઇ $\lambda$ હોય તો બહાર નિકળતા કિરણો વચ્ચે કળા તફાવત કેટલો છે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલીય પોલારાઇઝર પર પ્રકાશ આપત થાય છે જેમાં તેની પાસ અક્ષ $x-$ અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે. $\theta$ ના ચાર અલગ મૂલ્યો , $\theta\, = 8^o, 38^o, 188^o$ અને $218^o$, માટે મળતી તીવ્રતા સમાન છે. તો ધ્રુવિભવન અને $x-$અક્ષ સાથેનો ખૂણો $^o$ માં કેટલો હશે?
એક સ્લિટના વિવર્તનના પ્ર્યોગમાં $1\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળલેન્સના ઉપયોગ થાય છે. સ્લિટની પહોળાઈ $0.3\,mm$ છે. મધ્યસ્થ અધિકતમથી $5\,mm$ અંતરે ત્રીજુ ન્યૂનતમ આવેલું હોય તો પ્રકાશની તરંગલંબાઈ ......... $\mathop A\limits^o $