સમાન બળ અચળાંક $K$ ધરાવતી બે સ્પ્રિગો સાથે $m$ દળ જોડવામાં આવે તો નીચે પ્રમાણેની $4$ રચનાઓ શક્ય બને છે. જ્યાં $T_1, T_2, T_3$ અને $T_4$ તેમનો આવર્તકાળ છે. તો કેટલા કિસ્સામાં આવર્તકાળ મહત્તમ હશે ?
  • A$(a)$
  • B$(b)$
  • C$(c)$
  • D$(d)$
Easy
Download our app for free and get startedPlay store
b
(b)

\(T=2 \pi \sqrt{\frac{m}{K}}\)

Time period is maximum when \(K\) is minimum. In \((a), (c)\) and \((d)\) the spring constants are in parallel so the \(K_{ eq }=2 K\). Only in case \((b)\) springs are in series.

So, \(K_{\text {eq }}=\frac{K}{2}\)

Hence time period in this case will be maximum.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2k$ અને $9k$ બળ અચળાંક ધરાવતી બે દળ રહિત સ્પ્રિંગોના મુક્ત છડે $50\, g$ અને $100 \,g$ દળો લટકાવેલા છે. આ દળો શિરોલંબ દિશામાં એવી રીતે દોલનો કરે છે કે જેથી તેમના મહત્તમ વેગો સમાન થાય. તો તેઓના અનુક્રમે કંપ વિસ્તારોનો ગુણોત્તર.....થશે.
    View Solution
  • 2
    સ્પ્રિંગ સાથે લટકાવેલ દળનો આવર્તકાળ $T$ છે. જો સ્પ્રિંગને ચાર સમાન ભાગોમાં કાપવામાં આવે અને તે સમાન દળને એક ભાગ સાથે લટકાવવામાં આવે, તો નવો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 3
    $F=-5(x-2)$ જેટલા બળની અસર હેઠળ ગતિ કરતા કણની ગતિ કેવી હશે ?
    View Solution
  • 4
    સરળ આવર્તગતિની કુલઊર્જા $E$ છે.તો અડધા કંપવિસ્તારે ગતિઊર્જા કેટલી થાય?
    View Solution
  • 5
    સરળ આવર્ત ગતિ કરતા એક સાદા લોલક માટે આવર્તકાળના વર્ગ $(T^2)$ વિરુદ્ધ લંબાઈ $(L)$ના આલેખ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 6
    જ્યારે $m$ જેટલા દળને સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. ત્યારે તે $4 \,s$ ના આવર્તકાળથી દોલન કરે છે. જ્યારે વધારાનું $2 \,kg$ દળ જોડવામાં આવે છે. તો તેનો આવર્તકાળ $1\, s$ જેટલો વધે છે. તો $m$ નું મુલ્ય ......... $kg$
    View Solution
  • 7
    બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જો કોઈ લીસા ઢાળ પર સરખી સ્પ્રિંગોથી કોઈ દળ ગોઠવેલું હોય તો આ દોલન કરતા તંત્રનો આવર્તકાળ કેટલો થશે ?
    View Solution
  • 8
    એક લોલક સરળ આવર્ત ગતિ કરે છે અને મહત્તમ ગતિ ઊર્જા $K_1$ છે. જો લોલકની લંબાઈ બમણી કરવામાં આવે તો તે પ્રથમ કિસ્સામાં જેટલો કંપવિસ્તાર હતો તેટલા જ કપંવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. અને તેની મહત્તમ ગતિ ઊર્જા $K_2$ છે. તો ... 
    View Solution
  • 9
    ધારો કે પૃથ્વીની જીવા ને સમાંતર, પૃથ્વીનાં કેન્દ્ર થી લંબ $(R/2)$ અંતરે બખોલ (ટનલ) ખોદવામાં આવી છે જ્યાં $'R'$ પૃથ્વીની ત્રિજ્યા છે. બખોલની દિવાલો ઘર્ષણરહિત છે. જો એક કણને બખોલમાં મુક્ત કરવામાં આવે તો તેના દ્વારા કરાતા સરળ આવર્ત દોલનોનો આવર્તકાળ ............ છે.
    View Solution
  • 10
    સ્પ્રિંગ સાથે લગાવેલ પદાર્થની સરળ આવર્ત ગતિનો આવર્તકાળ $4\;sec$ છે. આ તંત્રની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો તફાવતનો આવર્તકાળ ($sec$ માં) કેટલો હશે?
    View Solution