Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સૂકી હવાને સૌ પ્રથમ $10$ ગ્રામ દ્રાવ્ય અને $90 $ ગ્રામ પાણી ધરાવતા દ્રાવણ માથી અને ત્યારબાદ શુધ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 $ ગ્રામ અને દ્ર|વકના વજનમાં $0.05$ ગ્રામ ઘટાડો જણાય છે. તો દ્રવ્યનો અણુભાર……. થાય.
પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $15\,ppm$ (વજનથી )હોય તો પાણીનાં નમૂનામાં ક્લોરોફોર્મની મોલારીટીની ગણતરી કરો.