સમાન દ્રવ્ય અને સમાન દળ ધરાવતા ગોળો,સમઘન અને વર્તુળાકાર તકતીને $1000^°C$ તાપમાને ગરમ કરીને મૂકતાં કોણ વહેલું ઠંડું પડશે?
  • A
    તકતી
  • B
    ગોળો
  • C
    સમઘન
  • D
    એકપણ નહિ
IIT 1972, Medium
Download our app for free and get startedPlay store
a
(a) Rate of cooling \(\frac{{\Delta \theta }}{t} = \frac{{A\varepsilon \sigma ({T^4} - T_0^4)}}{{mc}}\)

==> \(\frac{{\Delta \theta }}{t} \propto A\). Since area of plate is largest so it will cool fastest.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $227^{\circ} C$ તાપમાન , $2\;m$ ત્રિજ્યા અને $0.8$ ઉત્સર્જક્તા ધરાવતા ગોળાનો ઉત્સર્જન પાવર ($W$ માં) કેટલો હોય?
    View Solution
  • 2
    જો કોઇ પદાર્થનું તાપમાન $-73^o C$ થી વધારીને $327^o C$ કરવામાં આવે ત્યારે તેના ઉત્સર્જન પાવરનો ગુણોત્તર ......
    View Solution
  • 3
    કુલીંગનો નિયમ .......પર આધારીત છે.
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ $R_1$ અને $R_2$ ધરાવતાં બે પતરાનાં જંક્શનનું તાપમાન $\theta$ છે તેમજ ઉપર અને નીચેનાં તાપમાન $\theta_{1}$ અને $\theta_{2}$ .......... દ્વારા આપવામાં આવે છે. 
    View Solution
  • 5
    ગરમ ​​પાણીથી ભરેલા બીકરને રૂમમાં રાખવામાં આવે છે. જો તેનું તાપમાન $80^{\circ} C$ થી $75^{\circ} C\;t_1$ મિનિટમાં, $75^{\circ} C$ થી $70^{\circ} C\;t_2$ મિનિટમાં અને $70^{\circ} C$ થી $65^{\circ} C\;t_3$ મિનિટમાં થાય, તો ..... 
    View Solution
  • 6
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં ઉષ્માનું વહન ઝડપી થાય?
    View Solution
  • 7
    સંપૂર્ણ કાળા પદાર્થને ભઠ્ઠીમાં નાખતાં
    View Solution
  • 8
    કોપર,બ્રાસ અને સ્ટિલના ત્રણ સળિયાને $Y-$ આકારની સંરચના કરવા માટે વેલ્ડિંગ કરવામાં આવે છે.દરેક સળિયાના આડછેદનું ક્ષેત્રફળ $4 $ $cm^2$ છે.કોપર સળિયાના છેડે $100^o $ $C$ તાપમાન જયારે બ્રાસ અને સ્ટિલ સળિયાઓને છેડે $ 0^o $ $C$ તાપમાન જાળવવામાં આવે છે.કોપર,બ્રાસ અને સ્ટિલના સળિયાઓની લંબાઇ અનુક્રમે $46,13 $ અને $12$ cms છે. આ સળિયાઓ છેડેથી જ તાપમાનના સુવાહક છે.જયારે આજુબાજુથી અવાહક છે.કોપર,બ્રાસ અને સ્ટિલની ઉષ્મા વાહકતા અનુક્રમે $0.92,0.26 $ અને $ 0.12 $ $CGS $ એકમમાં છે.કોપર સળિયામાંથી પસાર થતો ઉષ્મા વહન-દર ....... $cal\, s^{-1}$
    View Solution
  • 9
    વિધાન : માણસના શરીરમાથી નિકળતો પરસેવો શરીરને ઠંડુ પાડવામાં મદદ કરે છે 

    કારણ : ચામડી પર પાણીનું પાતળું પડ ઉત્સર્જિતા વધારે છે

    View Solution
  • 10
    તારામાંથી આવતા પ્રકાશની મહત્તમ તરંગલંબાઇ $2.93 \times {10^{ - 10}}\,m$ છે. તો તેના તાપમાન $Wien's constant =  2.93 \times \,{10^{ - 3}}\,m-K$
    View Solution