Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગરમ પાણીનું તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા $10$ min લાગે છે,તો તેની પછીની $10$ min પછી પદાર્થનું તાપમાન ......... $^oC$ શોધો.વાતાવરણનું તાપમાન $ {25^o}C $ છે.
એક $25^{\circ} {C}$ તાપમાનવાળી મોટી રૂમમાં રહેલ પદાર્થનું તાપમાન $80^{\circ} \mathrm{C}$ થી $70^{\circ} \mathrm{C}$ થતાં $12$ મિનિટ લાગે છે. સમાન પદાર્થનું તાપમાન $70^{\circ} \mathrm{C}$ થી $60^{\circ} \mathrm{C}$ થતાં લગભગ કેટલો સમય ($min$ માં) લાગશે?
સમાન જાડાઈ અને ઉષ્મા વાકહતા અનુક્રમે $K$ અને $2K$ ધરાવતા અલગ અલગ દ્રવ્યનો બનેલા બ્લોકને જોડીને બનાવેલ સંયુક્ત બ્લોકને ધ્યાનમાં લો. આ બ્લોકની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?