સમાન કદના અને દળના, ગોળીય અવાહક અને ગોળીય ધાત્વીય દડાઓનું, સમાન ઊંચાઇએથી પતન કરાવવામાં આવે છે. નીચેનામાંથી સાયું વિધાન પસંદ કરો. (હવાનો અવરોધ અવગણવો)
  • A
    તેમને પૃથ્વીની સપાટી ઉપર પહોંચવા માટે લાગતો સમય તેમનાં દ્રવ્યના ગુણાધર્મોથી સ્વતંત્ર છે.
  • B
    પૃથ્વીની સપાટી ઉપર અવાહક દડો ધાતુના દડા કરતા વહેેલો પહોંચશે.
  • C
    બંને પૃથ્વીની સપાટી ઉપર એકીસાથે પહોંયશે.
  • D
    પૃથ્વીની સપાટી ઉપર ધાતુનો દડો અવાહક દડા કરતા વહેલો પહોચશે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
b
When metal is passing through magnetic field, eddy current will produce and it will oppose the motion, so it will take more time. 
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\ell$ લંબાઈની બાજુ ધરાવતી એક નાની ચોરસ લુપને, $L$ લંબાઈની બાજુ ધરાવતી એક મોટી ચોરસ લુપની અંદર મૂકેલી છે. $\left(\mathrm{L}=\ell^2\right)$ આ બંને લુપના કેન્દ્રો સંપાત થાય છે તથા બંને લુપ એક જ સમતલમાં છે. આપેલ તંત્રનું અન્યો અન્ય પ્રેરક્ત્વ $\sqrt{\mathrm{x}} \times 10^{-7} \mathrm{H}$ હોય તો $\mathrm{X}=\ldots . . .$.
    View Solution
  • 2
    $10^{-2}\, T$ ઘરાવતા ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં $30\,cm$ ત્રિજયા અને $ {\pi ^2} \;\Omega$ અવરોઘ ઘરાવતું વર્તુળાકાર ગૂંચળું મૂકેલ છે. આ ગૂંચળું ચુંબકીયક્ષેત્રને લંબ દિશામાં અને જે કોઇલનો વ્યાસ બનાવે છે. જો તે$200\, rpm$ ની ઝડપે ભ્રમણ કરે, તો ગૂંચળામાં ઉદ્‍ભવતા $AC$ પ્રેરિત પ્રવાહનું મૂલ્ય ($mA$ માં) કેટલું હશે?
    View Solution
  • 3
    $80 \%$ કાર્યક્ષમતા ઘરાવતા ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુંચળાનો પાવર $4\, kw$ અને વોલ્ટેજ $100 \,V$ છે.જો ગૌણ ગુંચળાનો વોલ્ટેજ $200\,V$ હોય તો પ્રાથમિક અને ગૌણ ગુંચળાનો પ્રવાહ કેટલો હશે?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $10\, cm$ લંબાઈ ધરાવતી પટ્ટી ને $U$ આકારમાં વાળીને તેને $0.5\,Nm^{-1}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે.તંત્રને $0.1\, T$ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે.જો પટ્ટીને સંતુલન અવસ્થામાથી ખેચવામાં આવે તો તો તેનો કંપવિસ્તાર $e$ માં ભાગનો થાય ત્યાં સુધી $N$ દોલનો કરે છે.જો પટ્ટીનું દળ $50\, grams$ ,અવરોધ $10\,\Omega $ અને હવાનો અવરોધ અવગણવામાં આવે તો $N$ કેટલો હશે?
    View Solution
  • 5
    ઘન $X$ - અક્ષ તરફ $0.2\, T$નું અચળ ચુંબકીયક્ષેત્ર છે.આકૃતિમાં દર્શાવેલ પદાર્થની ઉપરની સપાટી સાથે સંકળાયેલ ચુંબકીય ફલકસ .......  $\,m-W b$ હશે. 
    View Solution
  • 6
    $0.5 \,m$ ના લંબાઈના ધાતુના $10$ આરા $(Spoke)$ ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીયક્ષેત્રને લંબ એવા એક સમતલમાં $120 \,rev/min$ ની ઝડપે ફરે છે. જો આ સ્થાન પર ચુંબકીયક્ષેત્ર $0.4 \;G$, હોય તો ધરી $(Axle)$ અને વ્હીલના રિમ વચ્ચે પ્રેરિત $emf$ શું હશે?
    View Solution
  • 7
    $\mathrm{t}=0$ સમયે શ્રેણીમાં જોડેલા $10\; \mathrm{mH}$ ઇન્ડક્ટર અને $5 \;\Omega$ અવરોધ વચ્ચે $20\; \mathrm{V}$ નો વૉલ્ટેજ લગાવવામાં આવે છે. $\mathrm{t}=\infty$ અને $t=40\; s$ એ પસાર થતા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય? ($e^{2}=7.389$ )
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ઇલેકટ્રોન સુરેખ પથ $xy$ પર ગતિ કરે છે. એક કોઈલ $abcd$ આ ઇલેકટ્રોનના માર્ગ ની નજીક છે. આ કોઇલમાં જો કોઇ પ્રવાહ પ્રેરિત થાય, તો તેની દિશા કઈ હશે?
    View Solution
  • 9
    $l$ બાજુવાળી ચોરસ લૂપને $L (L > l)$ બાજુવાળી મોટી ચોરસ લૂપને સમકેન્દ્રીય રીતે મૂકેલ છે,તો બંને વચ્ચે અનોન્યપ્રેરકત્વ કોના સપ્રમાણમાં હોય?
    View Solution
  • 10
    $8\,kV$ જેટલો પ્રાથમિક વોલ્ટેજ હોય અને $160\,V$ નો ગૌણ વોલ્ટેજ હોય તેવું ટ્રાન્સફોર્મર $80\,kW$ ના ભાર (લોડ) તરીકે જોડેલ છે. ટાન્સફોર્મર આદર્શ છે, ફક્ત (શુદ્ધ) અવરોધ ધરાવે છે અને તેનો પાવર અવયવ (ફેક્ટર) એક હોય તેમ ધારતાં, તેના પ્રાથમિક અને ગૌણ પરિપથમાં ભાર અવરોધ $.............$ થશે.
    View Solution