Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$+\sigma_{\mathrm{s}} \mathrm{C} / \mathrm{m}^2$ જેટલી નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા ધરાવતી એક અનંત સમતલ તક્તિને $x-y$ સમતલમાં મૂકવામાં આવે છે. બીજા એક $+\lambda_{\mathrm{e}} \mathrm{C} / \mathrm{m}$ જેટલી નિયમિત રેખીય વિધુતભાર ધનતા ધરાવતા અનંત લંબાઈના લાંબા તાર ને $z=4 \mathrm{~m}$ સમતલ અને $y$-અક્ષને સમાંતર રાખવામાં આવે છે. જો મૂલ્યોમાં $\left|\sigma_s\right|=2\left|\lambda_{\mathrm{e}}\right|$ હોય તો $(0,0,2)$ સ્થાન આગળ તક્તિ ( પૃષ્ઠ) વિદ્યુતભાર અને રેખીય વિધુત ભાર ને કારણે મળતા વિધુતક્ષેત્રનાં મૂલ્યોનો ગુણોતર. . . . . છે.
મિલિકનના ઑઇલ ડ્રોપ પ્રયોગમાં $12$ વધારાના ઇલેક્ટ્રૉન ધરાવતું એક ઑઇલ ડ્રોપ $2.55 \times 10^{4}\; N\,C ^{-1}$ ના સમાન વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઑઇલની ઘનતા $1.26 \;g \,cm ^{-3}$ હોય તો તે ડ્રોપની ત્રિજ્યા શોધો. $\left(g=9.81\; m s ^{-2} ; e=1.60 \times 10^{-19}\; \,C \right)$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $'q'$ વિજભાર ને સમઘનનાં એક ખૂણા પર ગોઠવવામાં આવ્યો છે. આચ્છાદિત ક્ષેત્રફળમાંથી પસાર થતાં સ્થિત વીજ ક્ષેત્ર $\overrightarrow{ E }$ નું ફ્લક્સ ...... હશે.
$\mathrm{m}$ દળ અને $\mathrm{q}$ વિજભારને એકસમાન વિદ્યુતક્ષેત્રમાં મુક્ત કરવામાં આવે છે.જો કણ પર બીજા કોઈ પણ પ્રકારનું બળ લાગતું ના હોય તો કણ માટે વેગ $v$ વિરુદ્ધ અંતર $x$ નો આલેખ કેવો મળે?