સમાંતર પ્લેટ કેપેસિટરને $V$ વિદ્યુતસ્થિતિમાન વડે વિદ્યુતભારીત કરવામાં આવે છે. બેટરીમાંથી તેને દૂર કર્યા પછી, કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર ડાઇલેક્ટ્રિક હેન્ડલ દ્વારા વધારવામાં આવે છે. જેના લીધે પ્લેટો વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન  ... 
  • A
    ઘટે
  • B
    વઘે
  • C
    અચળ રહે
  • D
    શૂન્ય
AIPMT 2006, Easy
Download our app for free and get startedPlay store
b
Capacitance of a parallel plate capacitor

\(C=\frac{\varepsilon_{0} A}{d}\)     \(...(i)\)

Also capacitance = potential difference\(/\)charge     \(.....(ii)\)

When battery is disconnected and the distance between the plates of the capacitor is increased then capacitance increases and charge remains constant.

since capacitance \(=\) potential difference\(/\)charge

\(\therefore\) Potential difference increases.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન $V$ સાથે $n$ કેપેસિટરને સમાંતર જોડેલ છે.આ તંત્રમાં કેટલી ઊર્જાનો સંગ્રહ થાય?
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિદ્યુતભાર મૂકેલા છે જો $D > > d$ હોય તો તંત્રનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે?
    View Solution
  • 3
    જો સંધારક પરનો વિદ્યુતભાર $2\, C$ જેટલો વધારવામાં આવે તો તેમાં સંગ્રહીત ઊર્જા $44\%$ જેટલી વધે છે. સંધારક પરનો મૂળ વિદ્યુતભાર (કુલંબમાં)........હશે.
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિદ્યુતભાર મૂકેલા છે જો $D > > d$ હોય તો તંત્રનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે?
    View Solution
  • 5
    પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતાં $1840$ ગણું છે. $1\, kV$ વિદ્યુતસ્થિતિમાનથી પ્રવેગિત કરતાં ગતિઉર્જા ......$keV$ થાય.
    View Solution
  • 6
    એક વિદ્યુત ડાયપોલના વિધુતભારનું મૂલ્ય $q$ અને ડાયપોલ મોમેન્ટ $\vec P$ છે. તેને નિયમિત વિદ્યુતક્ષેત્ર $\vec E$ માં મુકવામાં આવે છે. જો ડાયપોલ મોમેન્ટ વિદ્યુતક્ષેત્રને સમાંતર હોય, તો તેના પર લાગતું બળ અને સ્થિતિઊર્જા અનુક્રમે .... 
    View Solution
  • 7
    $C_1=1\,\mu F$ કેપેસિટર મહત્તમ $V_1=6\,kV$ નો વોલ્ટ અને $C_2=3\,\mu F$ કેપેસિટર મહત્તમ $V_2=4\,kV$ નો વોલ્ટ સહન કરી શકે છે.હવે,આ બંને કેપેસિટરને શ્રેણીમાં જોડીને કેટલો મહત્તમ વોલ્ટેજ ......$kV$ આપી શકાય?
    View Solution
  • 8
    $3\,\mu F$ અને $5\,\mu F$ ધરાવતા કેપેસિટરને અનુક્રમે $300\,V$ અને $500\,V$ ચાર્જ કરેલ છે.બંનેને તાર વડે જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?
    View Solution
  • 9
    બે એક સરખા કેપેસીટર સમાન કેપેસીટન્સ (સંધારકતા) ધરાવે છે. તેમાનાં એકને $V$ સ્થિતિમાન વડે અને બીજાને $2 V$ સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે. બંનેના ઋણ છેડાને જોડેલા છે જયારે તેમના ધન છેડાઓને પણ જોડવામાં આવે ત્યારે સંયુક્ત તંત્રની ઊર્જામાં થતો ઘટાડો______છે.
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2L$ લંબાઇના ચોરસનાં શિરોબિંદુઓ પર $ +q,+q,-q $ અને $-q$  વિદ્યુતભારો મૂકેલા છે, $+q $ અને $-q$ વિદ્યુતભારોના મઘ્યબિંદુ $ A$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?
    View Solution