MCQ
સમીકરણ $3{{\cos }^{-1}}x-\pi x-\frac{\pi }{2}=0$ ને ........ .
  • માત્ર એક ઉકેલ હોય.
  • B
    ઉકેલ ન મળે.
  • C
    એક કરતાં વધુ ઉકેલ મળે.
  • D
    એક અથવા એકથી વધુ ઉકેલ મળે.

Answer

Correct option: A.
માત્ર એક ઉકેલ હોય.
A

$3cos^{-1}x=\pi x+\frac{\pi}{2}$
$ = co{s^{ - 1}}x = \frac{\pi }{3}x + \frac{\pi }{6}$

$cos^{-1}x એ (0$ $\pi)$ માં ઘટતું વિધય છે.

$=\frac{\pi}{3}x+\frac{\pi}{6} એ (૦,\pi)$ માં વધતું વિધેય છે.

બનેના છેદગણ $\phi$ અથવા અનન્ય બિંદુ

$x = \frac{1}{2}$

ડા .બા $=cos^{-1}\frac{1}{2}=\frac{\pi}{3}$

$=\frac{\pi}{6}+\frac{\pi}{6}=\frac{\pi}{3}$


અહી માત્ર એક ઉકેલ $x=\frac{1}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વિધેય $ f $ નું વિકલન $(x - a)^{2m} (x - b)^{2n + 1}$  જ્યાં $m $ અને $n $ ધન પૂર્ણાક અને $a > b$  હોય તો  ……
જો નિયમિત ષટકોણ $ABCDEF$ ની બાજુઓ $\mathop {AB}\limits^ \to \,\, = \,\,\bar a$ અને $\mathop {BC}\limits^ \to \,\, = \,\bar b$ હોય તો $\mathop {FA}\limits^ \to \,\, = \,\,.....$
જો $A=\begin{bmatrix}3 & -1+x &2 \\3 & -1 &x+2 \\x+3 & -1 &2 \end{bmatrix}$ એ અસામાન્ય શ્રેણિક હોય અને $X\in [-5,-2],$ તો $X=.............$
જો $y = \log \log x$, તો ${e^y}{{dy} \over {dx}} = $
જો $f(\mathrm{t})=\int_0^\pi \frac{2 x \mathrm{~d} x}{1-\cos ^2 \mathrm{t} \sin ^2 x}, 0<\mathrm{t}<\pi$ હોય તો, તો $\int_0^{\frac{\pi}{2}} \frac{\pi^2 \mathrm{dt}}{f(\mathrm{t})}=$..........
ધારોકે $\alpha$ અને $\beta$ વાસ્તવિક સંખ્યાઓ છે. $3 \times 3$ શ્રેણિક $A$ એવો છે કે જેથી $A^2=3 A+\alpha I$. જો $A^4=21 A+\beta I$ હોય, તો $..........$
જો $\omega \ne 1$ અને $1$  નું ઘનમૂળ હોય તથા $H = \left[ {\begin{array}{*{20}{c}}\omega &0\\0&\omega \end{array}} \right]$ તો ${H^{70}}$ મેળવો.
એક શૂન્યતર સદીશ $a$ એ  જે સદીશો $i,\,\,i + j$ અને સદીશો $i - j,\,\,i + k$ દ્વારા રચતા સમતલોની છેદરેખાને સમાંતર છે . તો સદીશ $a$ અને સદીશ $i - 2j + 2k$ વચ્ચેનો ખૂણો મેળવો.
$\int_{}^{} {{x^n}\log x\;dx = } $
ધારોકે $y=y(x)$ એ વિકલ સમીકરણ $\left(x^2-3 y^2\right) d x+3 x y d y=0, y(1)=1$ નો ઉકેલ છે. તો $6 y^2( e )=.........$