MCQ
સમીકરણ $cos^7x\,  +\,  sin^4x\,  =\,  1$  ના $(-\pi, \pi)$ માં ઉકેલો મેળવો 
  • A
    $ - \frac{\pi }{2}\,,\,0$
  • B
    $ - \frac{\pi }{2}\,,\,0\,,\,\frac{\pi }{2}$
  • C
    $ \frac{\pi }{2}\,,\,0$
  • D
    $0\,\,,\,\,\frac{\pi }{4}\,\,,\,\frac{\pi }{2}$

Answer

$\cos ^{7} x+\sin ^{4} x=1$

$\cos ^{7} x=1-\sin ^{4} x=\left(1-\sin ^{2} x\right)\left(1+\sin ^{2} x\right)$

$\cos ^{7} x=\cos ^{2} x\left(1+\sin ^{2} x\right)$

$\cos ^{7}(x)-\cos ^{2} x\left(2-\cos ^{2} x\right)=0$

$\cos ^{2} x\left(\cos ^{5} x+\cos ^{2}(x)-2\right)=0$

$\cos ^{2}(x)=0$ implies

$x=\frac{\pm \pi}{2}$

And

$\cos ^{5} x+\cos ^{2} x-2=0$ implies

$\cos (x)=1$

$x=0$

Hence

$x \in\left\{\frac{-\pi}{2}, 0, \frac{\pi}{2}\right\}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અંતરાલ $\left( {0,\frac{\pi }{2}} \right)$ માં $\sin \left( {x + \frac{\pi }{6}} \right) + \cos \left( {x + \frac{\pi }{6}} \right)$ ની મહતમ કિમત મેળવો.
જો $ab=0$ તો $a=0$ અથવા $b=0$ નું સમાનાર્થી વિધાન $'............’$
જો ${(1 + x)^n}$ ના વિસ્તરણમાં ${5^{th}}$, ${6^{th}}$ અને ${7^{th}}$ પદના સહગુણક સમાંતર શ્રેણી માં હોય તો $n =$ . . .
વિધેય $\cos x\;\cos (x + 2) - {\cos ^2}(x + 1)$ નો આલેખ . . .
કેન્દ્ર $(a, b)$ વાળા અને વર્તૂળ $x^2 + y^2 - 2gx + f^2 = 0$ ના કેન્દ્રમાંથી પસાર થતા વર્તૂળની ત્રિજ્યા....
દરેક સંકર સંખ્યા ${z_1},{z_2}$ એ $|{z_1}|\, = 12\,$ અને $\,|{z_2} - 3 - 4i|\, = 5$ નું સમાધાન કરે છે તો $|{z_1} - {z_2}|$ ની ન્યૂનતમ કિમત મેળવો.
જો $A$ અને $B$ બે ઘટનાઓ છે કે જેથી  $P\,(A \cup B) = P\,(A \cap B),$ તો સાચો સંબંધ મેળવો.
જો $A \& B$ ના બિંદુઓ અનુક્રમે $(- 3, 4)$ અને $(2, 1)$ હોય તો રેખા $AB$ પરના બિંદુ $C$ ના યામો મેળવો કે જેથી  $AC = 2\, BC$ થાય 
$2+12+36+80+150+......$ નાં પ્રથમ $20$ પદોનો સરવાળો ....... મળે.
$(3, -4) $ અને $(4, 3)$માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થાય છે ?