MCQ
સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{x}{{2y - x}}$ નો ઉકેલ મેળવો.
  • $(x - y){(x + 2y)^2} = c$
  • B
    $y = x + c$
  • C
    $y = (2y - x) + c$
  • D
    $y = \frac{x}{{2y - x}} + c$

Answer

Correct option: A.
$(x - y){(x + 2y)^2} = c$
a
(a) $\frac{{dy}}{{dx}} = \frac{x}{{2y - x}}$. Put $y = vx$ ==> $v + x\frac{{dv}}{{dx}} = \frac{{dy}}{{dx}}$

$v + x\frac{{dv}}{{dx}} = \frac{x}{{2v - x}} = \frac{1}{{2v - 1}}$

$x\frac{{dv}}{{dx}} = \frac{1}{{2v - 1}} - v = \frac{{1 - 2{v^2} + v}}{{2v - 1}} = - \frac{{(v - 1)(2v + 1)}}{{2v - 1}}$

$\frac{{(2v - 1)}}{{(2v + 1)(v - 1)}} = \frac{{ - dx}}{x}$; $\frac{1}{{3(v - 1)}} + \frac{4}{{3(2v + 1)}} = \frac{{ - dx}}{x}$

$\frac{1}{3}\log (v - 1) + \frac{4}{3}.\frac{1}{2}\log (2v + 1) = \log \frac{1}{x} + \log c$

$\log {(v - 1)^{1/3}} + \log {(2v + 1)^{2/3}} = \log \frac{c}{x}$

$ = {(v - 1)^{1/3}}{(2v + 1)^{2/3}} = \frac{c}{x}$

$\left( {\frac{{y - x}}{x}} \right){\rm{ }}{\left( {\frac{{2y + x}}{x}} \right)^2} = \frac{{{c^3}}}{{{x^3}}}$ ==> $(x - y){(x + 2y)^2} = c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a$ અને $b$ અસમરેખ સદિશો હોય અને $r$ એ $a$ અને $b$ સાથે સમતલીય સદિશ હોય, તો ......
ગણ $\{ a , b , c , d \}$ થી ગણ $\{1,2,3,4,5\}$ પરનું યાદચ્છિક રીતે પસંદ કરેલું એક-એક વિધેય, $f( a )+2 f( b )-f( c )=f( d )$ નું સમાધાન કરે, તેની સંભાવના............છે.
જો $a\hat i+a\hat j+c\hat k,\hat i +\hat k$ અને $c\hat i+c\hat j+b\hat k$ એક જ સમતલમાં આવેલાં હોય , તો $c=\  …… \ ( a,b,c$ ભિન્ન ધન સંખ્યાઓ છે.$)$
સુરેખ આયોજનના પ્રશ્નનોના હેતુલક્ષી વિધાય $......$ છે.
$\int_{\,0}^{\,8} {\,|x - 5|\,dx}  =$
કોઈક $a, b, c \in N$ માટે, ધારો કે $f(x)=a x-3$ અને $g (x)=x^{ b }+ c , x \in R$. જો $(f \circ g)^{-1}(x)=\left(\frac{x-7}{2}\right)^{1 / 3}$ હોય, તો $(f \circ g)(a c )+( g f)( b )=......$
જો વિધેયો $f(x)=\frac{x^3}{3}+2 b x+\frac{a x^2}{2}$ અને $g(x)=\frac{x^3}{3}+a x+b x^2, a \neq 2 b$ ને સામાન્ય યરમ બિંદુ $(extreme\,point)$ હોય, તો $a+2 b+7=...........$
જો $\int_{}^{} {\frac{{4{e^x} + 6{e^{ - x}}}}{{9{e^x} - 4{e^{ - x}}}}dx = Ax + B\log (9{e^{2x}} - 4)} + C$, તો $ A, B$  અને $ C $ એ . . .
$\int_{\, - 1}^{\,2} {|x|\,dx} =$
જો અસમતોલ પાસાને ઉછાળવામાં આવે છે તો એક ચોક્કસ બાજુ ઉપર આવે તેની સંભાવના  $\frac{1}{6}-\mathrm{x}$ અને તેની વિરુદ્ધની બાજુ ઉપર આવે તેની સંભાવના $\frac{1}{6}+\mathrm{x}$ છે  જ્યારે બાકી બધી બાજુની સંભાવના $\frac{1}{6}$ છે. અહી પાસાની  વિરુદ્ધ બાજુઓ પરના અંકોનો સરવાળો  $7$ છે. જો $0\,<\,x\,<\,\frac{1}{6}$,અને  કુલ સરવાળો  $=7$ હોય  કે જ્યારે પાસાને બે વાર ઉછાળવામાં  છે તેની સંભાવના $\frac{13}{96}$ હોય તો $x$  ની કિમંત મેળવો.