MCQ
સમીકરણ $ e^{sinx}-e^{-sinx}-4=0$ ના ..........
- Aઅસંખ્ય વાસ્તવિક ઉકેલો
- ✓કોઈ વાસ્તવિક ઉકેલ નથી.
- Cએમ માત્ર વાસ્તવિક ઉકેલ છે.
- Dચાર વાસ્તવિક ઉકેલો છે.
અહી , $ e^{sinx}-e^{-sinx}-4=0$
$ e^{sinx}=y $ મુકતા
$ y- \frac{1}{y} -4 =0\ \ \ \Rightarrow y^2 - 4y - 1 = 0$
$y = \frac{-b \pm \sqrt{\triangle} }{2a}$ સૂત્ર મુજબ આગળ સરવાળો કરવો.
કોઈ વાસ્તવિક ઉકેલ નહી.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
| ચલ $( x )$ | $x _{1}$ | $x _{1}$ | $x _{3} \ldots \ldots x _{15}$ |
| આવૃતિ $(f)$ | $f _{1}$ | $f _{1}$ | $f _{3} \ldots f _{15}$ |
જ્યાં $0< x _{1}< x _{2}< x _{3}<\ldots .< x _{15}=10$ અને $\sum \limits_{i=1}^{15} f_{i}>0,$ હોય તો પ્રમાણિત વિચલન ............ ના હોય શકે