Question
સંખ્યાઓને રોમન પદ્ધતિમાં દર્શાવો: $83$

Answer

$83 = 50 + 30 + 3 = \text{L} + \text{XXX} + \text{III} = \text{LXXXIII}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દશાંશનો ઉપયોગ કરી $50$ રૂપિયા $90$ પૈસાને રૂપિયા સ્વરૂપે દર્શાવો.
એક બાળક ચિત્રો બનાવી $15$ દિવસમાં $120$ રૂપિયા કમાય છે તો $8$ દિવસમાં કેટલા કમાય ?
બાદબાકી કરો: $8 \frac{2}{3} - 5$
સંખ્યારેખાનો ઉપયોગ કરી જવાબ મેળવોઃ $-4 - (-6)$
બાદબાકી કરો: $\frac{2}{3} - \frac{1}{2}$
વિભાગ$-A$ ની માહિતીને વિભાગ$-B$ સાથે સાચી રીતે જોડો.
વિભાગ A વિભાગ B
$(1) \  2.333 + 1.15 + 4.02$ $(A) \ 59.875$
$(2) \ 36.1 + 23.025 + 0.75$ $(B) \ 11.767$
$(3) \ 12.345 + 0.75 + 9.002$ $(C) \ 7.503$
$(4) \ 4.250 + 4.017 + 3.5$ $(D) \ 22.097$
અંકો વડે બનતી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા લખોઃ$4, 5, 3, 1, 0, 9, 2, 7$
નીચેની સંખ્યાઓને સંખ્યારેખા પર દર્શાવો:
$(1) \ 0.2$
$(2) \ 1.9$
સંખ્યા $42,\underline{8}7,65,039$ માં લીટી દોરેલા અંકની સ્થાનકિંમત લખો.
મૂળાક્ષર $U$ માટે મૅચસ્ટિક પૅટર્ન |_| બનાવવા કેટલી દીવાસળીની જરૂર પડે? તેનો નિયમ લખો.