MCQ
સમીકરણ $x^2 + 2bx + c$ નું મૂલ્ય ધન ક્યારે મળે ?
  • A
    $b^2 - 4c > 0$
  • B
    $b^2 -4c < 0$
  • C
    $c^2 < b$
  • D
    $b^2 < c$

Answer

સમીકરણ $= (x + b)^2 - b^2 + c $

 જો $c - b^2 > 0 ⇒ b^2 < c$ હોય, તો સમીકરણ ધન મળશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lim _{x \rightarrow 0} \frac{e^{2 |\text { sin } x | \mid}-2|\sin x|-1}{x^2}$ ની કિમંત મેળવો.
ક્રિકેટના $13$ ખેલાડી પૈકી $4$ બોલર છે. $11$ ખેલાાડીઓની ટીમમાં ઓછામાં ઓછા $2$ બોલર હોય તેવી ટીમ.....રીતે પસંદ કરી શકાય.
$\frac{{4(\cos {{75}^o} + i\sin {{75}^o})}}{{0.4(\cos {{30}^o} + i\sin {{30}^o})}}$ = . . .
પરવલય $y^2 + 8x - 12y + 20 = 0$ માટે નીચે પૈકી કયું સત્ય નથી.
${({x^2} - x - 1)^{99}}$ ના સહગુણકનો સરવાળો મેળવો.
જો સંખ્યા $-1, 0, 1, k$ નો પ્રમાણિત વિચલન $\sqrt 5$ હોય તો $k$ = ............... ( જ્યાં $k > 0,$)
રેખા $y = x$ દ્વારા વર્તૂળ ${x^2} + {y^2} - 2x = 0$ પર કપાતી જીવા $AB$ છે,તો જીવા $AB$ એ જેનો વ્યાસ હોય તેવા વર્તૂળનું સમીકરણ મેેળવો.
$\cot 3x - \cos (4x + 3)$ નો આવર્તમાન મેળવો.
જો $(\cos \theta + i\sin \theta )(\cos 2\theta + i\sin 2\theta )........$ $(\cos n\theta + i\sin n\theta ) = 1$, તો $\theta $ ની કિમત મેળવો.
$\lim_{x \rightarrow \sqrt{2}} \frac{{{x}^{9}}-3{{x}^{8}}+{{x}^{6}}-9{{x}^{4}}-4{{x}^{2}}-16x+84}{{{x}^{5}}-3{{x}^{4}}-4x+12}=.......$