Question
સમીકરણના ચાર ઉકેલ શોધો:
3x + 5y = 0

Answer


$\begin{array}{r} 3 x+5 y=0 \\ \therefore 5 y=-3 x \\ \therefore y=\frac{-3 x}{5}\end{array}$
x = 0 માટે, $y=\frac{-3(0)}{5}=\frac{0}{5}=0$
x = 5 માટે, $y=\frac{-3(5)}{5}=\frac{-15}{5}=-3$
x = -5 માટે, $y=\frac{-3(-5)}{5}=\frac{15}{5}=3$
x = 10 માટે, $y=\frac{-3(10)}{5}=\frac{-30}{5}=-6$
આમ (0, 0), (5, -3), (-5, 3) ને (10, -6) માં આપેલ સમીકરણ 3x + 5y = 0 અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બિંદુ $(2, 3)$ એ સમીકરણ $3x + ay = 18$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
સમીકરણના ચાર ઉકેલ શોધો:
4x - 3y = 24
બાદબાકી કરો : $0 . \overline{52}-0 . \overline{46}$
કિંમત મેળવો:
$(65)^2$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $66 \times 74$ ની કિંમત મેળવો.
અવયવ પાડો:
$27 x^3-y^3+64 z^3+36 x y z$
નીચે દર્શાવેલ દરેક સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપે દર્શાવો અને $a, b$ અને $c$ શોધો.
$(i) - 2x + 3Y = 6 \ (ii) 5 = 2x$
$120$ સેમી લંબાઈવાળા રોલરનો વ્યાસ $84$ સેમી છે. જો રમતના મેદાનને સમતલ બનાવવા માટે રોલરને $500$ આંટા મારવા પડે,તો રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે $?$
નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે. અને કયાં બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો : $(4, 0)$
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો :
$(1)$ $2x = 9$ $(2)$ $4x-17 = 0$  $(3)$ $5y = 3$  $(4)$ $8y -15 = 0 $