Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પરમાણ્વિક વાયુનું કદ $(V)$ તેના તાપમાન $(T)$ સાથેનો ફેરફાર આલેખમાં દર્શાવેલ છે. જયારે તે અવસ્થા $A$ માંથી અવસ્થા $B$ માં જાય, ત્યારે વાયુ વડે થતું કાર્ય અને તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
$200\,g$ પાણી ને $40\,^oC$ થી $60\,^oC$ સુધી ગરમ કરવામાં આવે છે (પાણીનું વિસ્તરણ અવગણો) આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $kJ$ હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4184\,J/kgK$ )
આકૃતિમાં એક મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ નમૂના ઉપર ચક્રીય પ્રક્રિયા $ABCDA$ દર્શાવેલ છે. પ્રક્રિયા ${A} \rightarrow {B}$ અને ${C} \rightarrow {D}$ દરમિયાન વાયુનું તાપમાન અનુક્રમે ${T}_{1}$ અને ${T}_{2}\left({T}_{1}\,>\,{T}_{2}\right)$ છે. જો પ્રક્રિયાઓ $BC$ અને $DA$ સમોષ્મી હોય તો નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
સામાન્ય દબાણે $(1.013 \times 10^5\ Nm^{-2} ) $ અને $100 ^o C$ પર પાણીના એક નમુનાને $100\ ^o C$ પર $0.1\ g$ વરાળમાં ફેરવવા માટે $54\ cal$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ $167.1\ cc$ છે, તો આ નમુનાની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$ છે.