Question
સમષ્ટિના પ્રાચલનું ઉદાહરણ આપો.

Answer

નિદર્શનનો મુખ્ય ઉદેશ્ય સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શના અભ્યાસ પરથી સમષ્ટિની ખાસિયતો વિષે તારણો મેળવવાનો હોય છે.
સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલા વિવિધ માપ જેવા કે મધ્યક,પ્રમાણિત વિચલન વગેરેને નિદર્શ આગણકો કહેવાય છે,જયારે સમષ્ટિ માટેના આ બધાં માપોને પ્રાચલો કહેવાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તપાસ પંચો સામાન્ય રીતે કઈ પદ્ધતિથી માહિતી મેળવે છે ?
$\frac{1}{8}, 1, m$ ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો m ની કિંમત શોધો.
15 અવલોકનોના સમૂહમાં 8મા અવલોકનોની કિંમત 250 હોય, તો મધ્યસ્થની કિંમત શોધો.
નીચેનું આવૃત્તિ$-$વિતરણ ધરાવતાં ચલનો બહુલક શોધો
$x$ $5$ $10$ $15$ $20$ $25$
$f$ $12$ $48$ $23$ $10$ $2$
એક માહિતીમાં બહુલક 33 અને મધ્યક 31 છે, તો કેવા પ્રકારની વિષમતા જોવા મળશે ?
મધ્યવર્તીસ્થિતિના જુદા જુદા માપો જણાવો.
એક ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ 100 અને સામાન્ય ગુણોત્તર $\frac{1}{4}$ છે. જો શ્રેણીનું n મું પદ $\frac{25}{16}$ હોય, તો n શોધો.
બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાનું કયું માપ ધ્યાનમાં લેવાય છે ?
સરેરાશને મધ્યવર્તી સ્થિતિમાન શા માટે કહે છે ?
આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનોની કિંમત $P_{47}$ થી વધુ હશે ?