Question
તપાસ પંચો સામાન્ય રીતે કઈ પદ્ધતિથી માહિતી મેળવે છે ?

Answer

તપાસ પંચો સામાન્ય રીતે પરોક્ષ તપાસ પદ્ધતિ દ્વારા માહિતી મેળવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(x+a)^9$ ના વિસ્તરણમાં કેટલા મધ્યમ પદ મળે $?$ કયા કયા $?$
ગુણધર્મ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
$h(x)=2, x \in N$ એ કેવું વિધેય છે?
એક ગુણોત્તર-શ્રેણીમાં પ્રથમ પદ 2 અને સામાન્ય ગુણોત્તર 5 હોય, તો ચોથું પદ શોધો.
$(x+a)^n$ નાં વિસ્તરણનું વ્યાપક પદ લખો.
TUESDAY શબ્દના બધા જ અક્ષરોની મદદથી નવી કેટલી ગોઠવણીઓ થઈ શકે ?
$y = - 5 + 2x$ અને $x$ નું સરેરાશ વિચલન $3$ હોય, તો $y$ નું સરેરાશ વિચલન કેટલું થાય $?$
એક માહિતીનું પ્રમાણિત વિચલન 12 છે. જો માહિતીના પ્રત્યેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે, તો મળતાં અવલોકનોનો પ્રમાણિત વિચલન શું થશે ?
અભ્યાસ સંબંધી ઘટના કે બાબત અંગેના પરિણામો ખૂબ અગત્યના ન હોય ત્યારે કયા પ્રકારની માહિતી પસંદ કરશો ?
ચતુર્થક વિચલનાંકની વ્યાખ્યા આપો.