MCQ
સમસ્વરૂપ વસ્તુઓના ક્રમચયનું સૂત્ર જણાવો.
  • A
    $\frac{ N !}{ A ! B !c!}$
  • B
    $\frac{ N !}{ N !- A B C !}$
  • C
    $\frac{ A ! B ! C !}{ N }$
  • આપેલ પૈકી એક પણ નહી

Answer

Correct option: D.
આપેલ પૈકી એક પણ નહી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનાં પૈકી કયો ચલ અસતત છે ?
માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે ?
ગુણોત્તરશ્રેણી $4, 2, 1, .$ માટે $5$ પદોનો સરવાળો શોધો.
સ્ટીલના પાઈપ બનાવતી એક કંપનીના $6$ પાઈપોની લંબાઈ નીચે પ્રમાણે છે $: 1.05, 1.15, 0.98, 1.12, 0.89, 0.95$ નીચેનામાંથી કયુ વિધાન સત્ય છે $?$
એક આવૃત્તિ$-$વિતરણમાં મધ્યક એ બહુલક કરતાં $5$ જેટલો નાનો છે. જો વિચરણ $= 100$ હોય, તો વિષમતાંક કેટલો થાય $?$
ગુણોત્તર શ્રેણી $0.3, 0.03, 0.003...$ નો સામાન્ય ગુણોત્તર કેટલો થાય $?$
પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે $?$
એક ચલ માટે મધ્યક $10$ અને ચલનાંક $60 \%$ હોય, તો ચલનું વિચરણ કેટલું થાય $?$
$(x+a)^{n-1}$ ના વિસ્તરણમાં કુલ કેટલાં પદ હોય ?
કોની પદ્ધતિ દ્વારા વિષમતાંક મેળવવાની ગણતરી સરળ છે ?