Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m _1$ એ સારા વેગ સાથે ગતિ કરે છે. તે સ્થિર રહેલા $m _2$ દળ સાથે અથડાય છે. તે અથડામણ બાદ તેના પથ પર ધીમી ગતિ સાથે પાછો આવે છે. , તો $.................$
$2\, kg$ દળનો પદાર્થ $1\, J / s$ જેટલો અચળ પાવર આપતા એંજિન દ્વારા ચાલે છે. પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને સુરેખ પથ પર ગતિ કરે છે. $9$ સેકન્ડમાં પદાર્થે કેટલા $m$ અંતર કાપશે?
વજન ઘટાડવાનો પ્રયત્ન કરતો એક વ્યકિત ચરબી બાળવા $10$ $kg$ નું વજન $1000$ વખત $1$ $m$ ની ઊંચાઇ સુધી ઉંચકે છે.દર વખતે વજન નીચે લાવતા સ્થિતિઊર્જામમાં થતો વ્યય એ ઉત્સજીત થાય છે,તેમ ધારો .વજનને ઉપર લઇ જતા જ કાર્ય થાય છે,તેમ મમાને તો તે કેટલી ચરબી વાપરશે ? ચરબી $3.8 \times 10^7 $ $J/kg$ ઊર્જા આપે છે જે $20 \%$ કાર્યક્ષમતાના દરે યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે. $g=9.8$ $ms^{-2}$ લો.
એક $10 g$ ની ગોળીને $800 m/s$ વેગ સાથે છોડવામાં આવે છે. $1m$ જાડાઈની કાદવની દિવાલમાંથી પસાર થયા પછી તેનો વેગ ઘટીને $100 m/s$ થાય છે. કાદવની દિવાલ વડે આપવામાં આવતો સરેરાશ અવરોધ.....$N$ શોધો.