($A$) ડાયનાઈટ્રોજન એ દ્રીપરમાણવીક વાયુ છે કે જે ઓરડાના તાપમાને નિષ્ક્રિય વાયુ ની જેમ વર્તે છે.
($B$) આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ $-3,+3$ અને $+5$ છે.
($C$) નાઈટ્રોજન $\mathrm{p} \pi-\mathrm{p} \pi$ બહુવિધ બંધો બનાવવાની અનન્ય (વિશિષ્ટ) ક્ષમતા ધરાવે છે.
($D$) સમૂહ માં જેમ નીચે જઈએ તેમ $+5$ ઓક્સિડેશન અવસ્થાઓ ની સ્થિરતા વધે છે.
($E$) નાઈ્રટ્રોજન $6$ ની અધિકતમ (મહતમ) સહસંયોજકતા પ્રદર્શિત (દર્શાવે) કરે છે.
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
\((E)\) Nitrogen belongs to \(2^{\text {nd }}\) period and cannot expand its octet.
કથન $A$ : નિમજ્જન સાધન (diving apparatus)માં હિલિયમનો ઉપયોગ ઑક્સિજન મંદક તરીકે ઉપયોગી છે.
કારણ $R$ : હિલિયમ $O _2$ માં ઊંચી (વધુ) દ્રાવ્યતા ધરાવે છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$(I)$ $XeF_6 +NaF \to Na^+ [XeF_7]^-$ $(II)$ $2PCl_5(s) \to [PCl_4]^+[PCl_6]^-$
$(III)$ $[Al(H_2O)_6]^{3+} + H_2O \to [Al(H_2O)_5OH]^{2+} + H_3O^+$
સંભવિત રૂપાંતરણ કયા છે